________________
પુસ્તક ૩જુ
૩૯ આવી શંકાના સમાધાન માટે કહ્યું કે- “ઃ સર્મળા વિવિàળ વિચિત્ર કામે વડે આત્મા બંધાયેલ છે અને તેથી ફાવે તેવા વિચારઉચ્ચારે અને આચારો કરે છે અને તેવા કર્મો બાંધે છે.
સદ્દગતિની ઈચ્છા બધાને, પણ પુણ્ય કરવા સજજ થાય તે ને? જીવવાની ઈચ્છાવાળે ઝેર ખાય તે જીવન બચાવી શકાય નહિ ત્યારે કહે કે-તેવા આત્માને સારા પરિણામને અભાવ છે. પુણ્ય કર્મ બાંધે તે સુખી થાય.
ઈચ્છા પુણ્યની પણ બાંધે પાપ. તેમાં થાય શું? ધાર્યું પરિ ણામ નહિ આવવાનું કારણ તેને બેટા કર્મો એ ક વડે આ જીવ બધાએલે છે એ બંધ એ તે નથી જ કે ન જ ઘટે.
ચક્રવતીના બધે પણ કાયમ રહ્યા નથી. કોઈને બધે કાયમ રહેતા નથી–રહ્યા નથી. તેમ આત્મા કમેને તેડી શકે છે. પિતે સ્વતંત્ર પણ થઈ શકે છે. આથી પ્રથમ તે સામા૪િ આત્મા છે એમ માનવું જોઈએ. પછી “ર રાખી ” તે પરિણામી છે એમ નકકી કરી લેવું જોઈએ અને ત્યારબાદ આત્માને સુમાર્ગમાં પ્રવર્તાવવા “ઃ સત્રમૅળા વિવિંગેના વિચિત્ર કમે.થી બંધાયેલ છે એમ માનવું જોઈએ
એ માન્યતા પછી મુક્તિને હેતુ અહિંસા છે. એને પાપને હેતુ અહિંસા છે. તેમજ અહિંસાના પાલન વડે હિંસાથી ઉત્પન્ન થયેલ કર્મ બંધનથી આત્મા મૂકાય છે એમ સમજી લેવા જણાવ્યું છે.
: “મુfસ્ત દ્રિયો હિંસા:હિંસારિત સેતુ' આ રીતનું જેમાં આત્માનું સ્વરૂપ જણાવવામાં આવેલ હોય તેનું નામ જૈનશાસ.
તે પારખવામાં અ-આ-ઈ–ઈ–ઉ-ઊ આદિ અક્ષર કે કઈ લિપિ ઉપર તત્ત્વ નથી. આમ પરીક્ષા કરે તેજ બુધ કહેવાય છે. પંડિત કહેવાય છે. તે શાસ્ત્રના ઉપદેશકે શ્રોતાઓને વિશેષ ઉપદેશ આપ જોઈએ.
એ ઉપદેશ પાપનારા આ ભવ પરભવને વિષે અપૂર્વ સુખ પામીને અને અનંત સુખ પામીને અંતે અનંત સુખના ભક્તા થશે, સર્વમંગલ.