________________
પુસ્તક ૩જું હેય તે માને છે. એવી રીતે શ્રોતાઓ ઉપદેશકના ગુલામ નથી. પરંતુ એ ચોક્કસ કે ઉપદેશક શ્રેતાઓનું સ્વરૂપ, શ્રોતાના દર્દનુ સ્વરૂપ અને નિદાન પિતાના ખ્યાલમાં લેવું જોઈએ. શ્રોતાની સ્થિતિ તેના દર્દો અને તેની દવાઓ વિ. ને ખ્યાલ ન હોય તે કામ ન આવે.
ડોકટર દર્દીનું, દવાનું અને દર્દીનું સ્વરૂપ ન લે તે તે શેભે નહિ. તેને માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રોતાઓનો વિભાગ કર્યો છે.
ત્રણ પ્રકારના છ જણવ્યા. દષ્ટિથી, વિચારથી અને પરીક્ષાથી પરખ કરવાવાળા.
નાનું બચ્ચું પીળું કે–ચકચકતું દેખી તેનું કે હીરે કહીને પકડી લે. કેટલાક વિચારવાળા–જેમ કે અહીં હીરાને, સેનાને સંભવ છે કે નહિ? એમ વિચાર કરે અને પછી પકડે કે છોડે. કેટલાકે પરીક્ષા દ્વારા સેટીએ કશે. કાંટે તેલે વિ.
જગતમાં આ રીતે દષ્ટિ-વિચાર અને પરીક્ષા એમ ત્રણ પ્રકારના પુરુષ હોય છે. નાના બાળકે માત્ર છાપ જોવે, ચળકાટ, રંગ જોવે. તે છાપ દુશ્મનની છે કે ઉઢારકની તે જોવાનું કામ છોકરાનું નહિ.
લગીર આગળ વધેલ હોય તે બરાબર ચહેરે, વેષ, મકાન સામગ્રી એ બધું છાપામાં દેખે છે.
વિદ્વાન હોય તે આ ફેટો દેશનેતાઓ છે. ધર્મનેતોની છે કે કેને ફેટ છે? તેમ વિચારીને પછી કિંમત કર.
આ રીતે છબીની કિંમત કરનાર પણ રંગપ્રધાન, વિચારપ્રધાન અને પરીક્ષાપ્રધાન જ હોય છે. "
તે ધર્મને અંગે પણ શ્રોતા પણ પ્રકારના છે :
૧ દપ્રિધાન ર. વિચાર પ્રધાન અને ૩. પરીક્ષા પ્રધાન (તર પ્રવાસ)