________________
૩૪
આગમજાત - જૈનેતરે જવાબદારીમાંય નહિ અને જોખમદારીમાંય નહિ. મને ઈશ્વર પાપ કરાવે છે અને પુણ્ય કરાવે છે એ માન્યતા છે. આથી તે ગુલામીપણામાં છે. આ વાતની જૈને ના પાડે છે.
જેને બધાથી વિરૂદ્ધ થઈને કાંઈ કહેતા હોય તે તે એકજ કહે છે કે “જીવ જ જવાબદાર અને જોખમદાર છે તે કેઈને ગુલામ નથી, પરાધીન નથી, તાબેદાર નથી.”
બેશક. જેને ઈશ્વર માને છે પણ ઉપકારી તરીકે ! કે ઉપકાર સુખના-સદ્ગતિના ઉપાયે એમણે બતાવ્યા છે, તે તેની દ્વારા સદ્ગતિ મેળવી શકીએ.
જેમ સૂર્યો કાંટાથી બચાવ્યા, તેણે સાધન પૂરું પાડ્યું. પ્રભુએ દુર્ગતિનાં કારણે બતાવ્યા છતાં આત્મા ચે નહિ, તે પિતે જ પિતાના કર્મથી દુઃખી થયે. આ રીતે જેનેમાં ‘ત કારવાળા બતાવનાર ઈશ્વર અને જૈનેતરમાં “ન કારવાળો બનાવનાર ઈશ્વર,
આપણને ઈશ્વરે બતાવ્યું, તેથી આપણે પુણ્યનું–મેક્ષનું સાધન મેળવી આત્માને નિર્મળ બનાવી શકીએ એ ઈશ્વરને ઉપકાર.
સૂર્ય-ચંદ્ર જેમ વસ્તુઓ બતાવે છે, તેમ આપણને ઈશ્વર સદ્ગતિનાં સાધને બતાવે છે. જનોએ આથી ઈશ્વરને બતાવનાર માન્યા, જનેતરોએ બતાવનાર માન્યા. - સૂર્ય કાંટો ખેંચી લેતું નથી, પણ તે બતાવે છે. તેથી કાંટાથી બચીએ તે સૂર્યને ઉપકાર છે. મેક્ષનાં સાધને બતાવ્યાં પાપના કારણે જણાવ્યાં તે તરીકે ઈશ્વરને ઉપકાર, બનાવનાર તરીકે નહિ.
અવળા ચાલીએ અને રેગ વધે, તેમાં વિદ્ય રંગ વધારનાર નથી, અને તેથી જ આપણે ડોકટર-વૈદ્યના નથી ગણાતા કારણ કેતેનું કામ શિક્ષાનું નથી. તેની ગુલામી પણ નથી, કારણ કે માનવું