________________
૨૪
આગમજત
કલ્યાણુકની આ બધી આરાધના શા માટે?
પ્રભુ મહાવીરની દેશનાની વાણી જગતના જીવોનું રક્ષણ કરનારી છે પત્થરને પારસ રૂપે બતાવે છે તેથી પ્રભુની વાણીમાં એવું શું છે? તે પ્રભુ દીક્ષિત નહેતા થયા ત્યાં સુધી બીજા બધાની જેમ “લાવ! બેસ! ઉઠ! વિગેરે વાણી તે સર્વ સામાન્ય હતી. પરંતુ આ તે જગતના ચરાચર પદાર્થોના ભાવે જાણુને જગતના જીવન કલ્યાણના બધા માગે છે અને દેશના દ્વારા બતાવે તેવું કેવલીપણું પામ્યા પછીની ઉપકારક વાણી છે?
તેથી શ્લેકમાં “ફેશનારિ: ” કહ્યું ત્યારે તે ભગવાન એકલા કેવલીપણાને વેગે જ આરાધક છે ને તે ના. તીર્થકરે ગર્ભથીજન્મથી આરાધવા લાયક ગણાય. ઉચ્ચ કોટીના આરાધ્યની ઉત્તમતા જન્મથી તેથી તે “ધન્ય તેના માતા-પિતાને એમ કહેવાય છે.
ગૌતમ સ્વામી પ્રતિબંધ પામ્યા, ગણધર થયા તેથી માતપિતાને ધન્ય કેમ કહે છે?
જન્મનું પ્રશસ્તપણું ન ગણે તે માતા-પિતાને ધન્ય કહે શી રીતે? તીર્થકર સિવાય કોઈ જન્મથી તેવા જ્ઞાનવાળા હતા નથી. ભાગ્યશાળીપણું ઉત્તમ કહ્યું છે, એવું ભાગ્યશાળીપણું કઈ પણ દશામાં આવી જાય તે આગળ-પાછળનું પૂજવા ગ્ય છે પુણ્ય પુરષોના માતા-પિતાને પણ ધન્ય કહીએ તે તેના જન્મને આરાધ્ય કહીએ તેમાં નવાઈ શી?
બીજાઓને અંગે મહાપુરુષ થયા પછી આરાધ્ય અને તીર્થકરે મહાપુરુષ થયા અગાઉથી-જન્મથી. આરાધ્ય. જેઓના જન્મ ચૌદ રાજ-લેકમાં આનંદ-ઉદ્યત કરી દીધું. એ થવાના મહાપુરુષ કયા? જે જમ્યા છે તે એ અપેક્ષાએ ત્રિલેકનાથ જેવા ઉત્તમ-પુરુષને જન્મ વખણાય-સ્તવાય-આરાધ્યાય
આ રીતે જેઓને જન્મ જ સ્વયં કલ્યાણુકરૂપ છે. તેવા આજના દિવસને આપણે કલ્યાણક તરીકે ઉજવીએ આરાધીએ છીએ.