________________
તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપ્યા છે.
પૂ. આગ મોદ્ધારક-આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્યરન વિદ્વર્ય પ. પૂ. આ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ. - પૂ. આગદ્ધારક-આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિચાર-ચતુર સહૃદયી–૫. પૂ. પં શ્રી સૂર્યોદયસાગરજી મ.
પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મ.
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની–મોટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મસ્નેહી ગણીશ્રી નિરૂપમસાગરજી મ., મુનિ શ્રી રવીન્દ્રસાગરજી મ., મુનિ શ્રી રત્નશેખરસાગરજી મ., મુનિ શ્રી નયશેખરસાગરજી મ. બાલમુનિ શ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ અનેક મહાનુભાના સહયેગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
છેલ્લે નિવેદન એ છે કે યથાયોગ્ય જાગૃતિ રાખી છે. આગાદ્વારક-આચાર્યદેવશ્રીના આશય-વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થઈ જવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિથ્યાદુષ્કૃત દેવા સાથે પુણ્યવાન તત્વરુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની–ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને એ મંગલ અભિલાષા !!! વીર નિ, સં, ૨૫૦૭
લિ. વિ. સં. ૨૦૩૭
શાસન જ્યોતિર્ધર પૂ. ઉપાધ્યાયશ્રી આ સુ. ૧
ધમસાગરજી મ. ચરણે પાસક જૈન આગમ મંદિર તળેટી,
અલયસાગર પાલીતાણા (સૌ.)
ના ભાગ્યશાળી - જિનશાસનની અણી કરી ર