SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું આ સેલમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરુ કૃપાએ સકળ શ્રી સંધ સમત રજુ કરતાં ખૂબ આનંદની લાગણી સાથે જ્ઞાન પ્રતિ અપૂર્વ ભક્તિ સમુલ્લાસ લહેરાઈ રહ્યો છે. - દેવ-ગુરુ-કૃપાએ મારી શક્તિ બહારનું પણ આ કામ હોવા છતાં પૂ. આગમસમ્રાટ શ્રી દેવસૂર તપાગસામાચારી સંહિતાસંરક્ષક, આગદ્દારક આચાર્યદેવશ્રીની અજેડ. તભક્તિ અને આજીવન એકલા હાથે કરેલ આગમવાથના આદિ કરવા દ્વારા આખા સંઘમાં આગામે પ્રતિ જે અપૂર્વ ભક્તિ- ' બહુમાનભર્યું વાતાવરણ ઉભું કર્યું, તેનાથી ઉપજેલી અપૂર્વ શ્રતભક્તિના આધારે આ કાર્યમાં કંઈક સફળતા મળવા પામી છે. જો કે આ સંપાદનમાં વડીલોની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યે છે. અર્થા-પૂ. આગમતિધર આગમેદ્ધારક શ્રી તથા પૂ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભયે આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે. : આ ઉપરાંત મારા જીવનને મય થી તે સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય પ. પરમારાધ્ય પરમેપકારી ગુરુદેવ કી શાસન જ્યોતિધર ઉપાધ્યાય ભગવંતની. - કરુણાને વિશિષ્ટ મરણીય ફળો છે કે જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું. આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુ ભાવના ભાવ કરૂણભર્યો ધમ–સહગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે - કૃતજ્ઞતાપૂર્વક લઉં છું. - પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મે.-- . જેઓએ નિવ્યજી–ધમત્તેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગામોદ્ધારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસકોપી સાદર મને આપી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy