________________
આગમત થઈ ને એથી તાવ આવ્યો. તેમાંથી ડબલ ન્યુમેનિયા તાવ થયે. યાવત્ લાકડાં ભેગા થયે તે તે બીજાએ કર્યું કેમ? જડથી ફળ ન થાય તે આ શેનાથી થયું? શરદી, ગમી, ઠંડક વિગેરે આપનારા પદાર્થો અને પરમાણુઓની તાકાત તમે દેખે છે ને?
જ્યારે આ બધું પુદ્ગલેના સ્વભાવથી એટલે કે જડથી થાય છે તે પછી કર્મ જડ છે અને તેથી જે થાય તે કર્મથી જ થાય છે, એમ માનવામાં વાંધો શું આવે? બેટી રીતે ઈશ્વરની એજન્સી ધરાવનારાના જમાવવાથી આપણે કેમ ભમીએ? શુભ પુદ્ગલે સુખ દેવાનાં, તે તેને સ્વભાવ છે. તેમાં બીજા દલાલનું કામ શું છે? કાંઈ જ નહિં આમ છતાં પણ ઈશ્વરના એજન્ટ થઈ જેઓને ઈશ્વરની એજન્સી રાખીને એ બહાને દુનિયાને લૂંટવી હેય ટેક્ષ નાંખીને લૂંટવી હોય તેઓએ ઈશ્વરને કત માન્યા વગર છૂટકે નથી. પછી હાય તે મુલા હોય, કાજી હોય, બ્રાહ્મણ હય, ગેસાઈ હે ગમે તે હે પણ તે કહે શું? તું મને આટલા આપે તે તારા બાપ ને ત્યાં બાગ-બગીચે ખજૂરી મળશે. લાવ ચિઠ્ઠી લખી દઉં આ રીતે ઈશ્વરને નામે એજન્ટ એજન્સી વિગેરે ખાતાં પાડીને દુનિયાને ચૂસવાની નિતિ વાપરીને ઈશ્વરના નામે બેટા એજન્ટ બનીને એજન્સી સ્થાપીને ઈતરે દુનિયાને આ રીતે લૂટે છે, ત્યારે જેને તે નથી માનતા.
અહિં પ્રશ્ન થશે ને જ્યારે તમે તે નથી માનતા તે તમારે પરમેશ્વર માનવા શા માટે? જવાબમાં જાણવું કે જેને સૃષ્ટિ આદિના કર્તા તરીકે નહિં પણ સ્વતંત્રતાના સર્જનહાર તરીકે પરમેશ્વરને માને છે જેઓ આત્માને ઓળખાવે કર્મ અને પુદ્ગલની ગુલામી અને પરાધીનતામાંથી છોડાવવા માટે જે હંમેશ મથેલા છે તેને જેને પરમેશ્વર માને છે.
આ પરમેશ્વરને ધંધે એ છે કે જગતની સ્વતંત્રતા દેખાડવી અને પોકારવી.