________________
આગમાત.
K
श्री वर्धमानस्वामिने नमः
મુમુક્ષુ આરાધક તત્ત્વરુચિ-પુણ્યાત્માઓ માટે
અત્યંત–ઉપયોગી
તાત્વિક–જન આગેમિક-પદાર્થોના તલસ્પર્શી જ્ઞાતા, વિવેચક વ્યાખ્યાતા. આગમ વાચનાદાતા આગમસમ્રા, ધ્યાનસ્થ–સ્વર્ગત પૂ. આગમેદ્વારક આચાર્યદેવશ્રી શાસનપગી અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા છતાં શાસનાનુરાગી બાળજના હિતાર્થે પિતાની દેખરેખ તળે પ્રગટ થતા “સિદ્ધચક”માં અનેક પ્રકારના ધાર્મિક-અનુષ્ઠાનના રહસ્યને સમજાવનારા નાનામોટા નિબંધ, ટૂંકા લેખે, માર્મિક પ્રશ્નોત્તરી વગેરે આમિક–રહસ્ય ભરપૂર વ્યાખ્યાનની સાથે આપતા હતા. તેમાં શ્રી સિદ્ધચક્રના છઠ્ઠા વર્ષના માસાથી “તીર્થયાત્રા અને સંઘયાત્રા” શીર્ષકથી મોટી લેખમાળા ચાલુ કરેલ.
. જેમાં તીર્થોની મહત્તા કેમ? આરાધક જીવે તેને લાભ શી રીતે લઈ શકે ? તીર્થયાત્રાનું શાસ્ત્રીય-સ્વરૂપ શું? તે અંગે સંઘયાત્રાની માહિતીપૂર્ણ મહત્તા વગેરે અનેક તાવિક વ્યાવહારિક પદાથે અનેક આગમ-શાસ્ત્રોના પાઠ સાથે છણાવટપૂર્વક રજૂ થયેલ. - તે લેખમાળા જિજ્ઞાસુ અધિકારી મહાનુભાવની સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના નવમા વર્ષથી શરૂ કરી છે.
તેને સાતમે હપ્ત આ વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય. છે. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાને ગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂ ભગવતનાં નિશ્ર એ વાંચી, પિશારી, તીર્થયાત્રા અને સંઘયાત્રામાં ગાડરીવા પ્રવાહથી કેટલીક આવી ગયેલી વિકૃતિઓને વર્જવા ઉપયે ગશીલ બને!