________________
८
આગમજ્યાત
૮ શ્રી તીર્થંકર પ્રભુના માહાર્દિક ચારે ઘાતિકમના ક્ષય પણ જંગના ઉદ્ધારને માટે,
૯ લેાકાલેકપ્રકાશક એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ જે ત્રિલેાકનાથ તીથ કર ભગવાનને થાય તે પણ જગના ઉદ્ધારને માટે.
૧૦ લેાકાલેાકપ્રકાશક એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાં પછી પણ દ્વાદશાંગી પ્રવચન તીર્થની દેશના શ્રી તીર્થંકર પ્રભુજી જે કરે તે પણ જગના ઉદ્ઘારને માટે.
ઉપર જણાવેલી વસ્તુ ખારીકદષ્ટિથી જોનારા મનુષ્ય સહેજે સમજી શકશે કે ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન તે સમ્યગ્દનાદિની આરાધના દ્વારા પોતાના આત્માને ક`મુક્ત કરે છે, છતાં તેનું ધ્યેય પાતાના આત્માને ક મુક્ત કરવા કરતાં જગના જીવાના ઉદ્ધારરૂપી હોય છે.
આ કારણથી શાસ્ત્રકારા સ્થાને સ્થાને તી કરનામક ના સ્વભાવથીજ તીથ કરાની દેશના પ્રવર્તે છે, એમ જણાવી સૂના પ્રકાશનસ્વભાવને દાખલા તરીકે જણાવે છે, એટલે ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનેાની સાધના વસ્તુતાએ જગના ઉદ્ધારના ધ્યેયથી છે એ માનવામાં ઈપણ જાતના સકોચ થવાનું કારણ નથી, અને આ તથા ભવ્યની વ્યાખ્યા સમજાશે ત્યારે પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજાએ અરિહંત સિદ્ધ આદિ વીશ સ્થાનકાની આરાધનાને જે શ્રી અષ્ટકચ્છની વૃત્તિની અંદર પરાપકારની લીનતાને અંગે જણાવી છે, તે સહેજે સમજી શકાશે.
'