________________
કે આગાલથોતિ |
ITTER
રનિ.સં. 2
વિ. સં. ૨૫૦૬ હું વિનય (fશષ્યઃ) ? 8 ર૦૩૬ વર્ષ ૧પ છે વિનેય (શિષ્ય)ની વ્યાખ્યા 8.
જ્ઞાન સાથ
. હું પુસ્તક
જૈન જનતામાં સામાન્ય રીતે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે જે યાવત્કથિક એવી અક્ષાદિકની સ્થાપના નથી હોતી એટલે, સ્થાપનાચ યે ત્યાં નથી હોતા તે પુસ્તક આદિક સ્થાપન કરવામાં આવે છે અને તે પુસ્તકાદિકની. ઈતરિક (થડા કાલની) સ્થાપના કરતાં પંચ-પરમેષ્ઠિ-નમસ્કારરૂપ શ્રી નમસ્કાર-મહામંત્ર અને ચિંદ્રિ-સંવરો સૂત્ર બેલવામાં આવે છે, એટલે મુખ્યતાએ ત્યાં આચાર્યની સ્થાપના ગણવામાં આવે છે, એટલે ગુરુ-ગુણ–ષત્રિશિકા નામના ગ્રંથમાં વિસ્તારથી વ્યાખ્યા સાથે જણાવેલ છે. અને શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રી સંબોધ-પ્રકરણમાં મૂલગાથારૂપે જણાવવામાં આવેલા ગુણે કે જે છત્રીશ-છત્રીશીના આધારે બારસે છ– થાય છે.
- છત્રીસ છત્રીસીએમાંથી આ વંચિ-સંવરો વાળી છત્રીસી એટલી બધી સાધારણ છે કે જે છત્રીસી પાળવાની ફરજ આચાર્ય ભગવંતની ગણાય, તેજ છત્રીસી ઉપાધ્યાય મહારાજ અને સાધુ મહાત્માએને પણ ફરજીયાતપણે પાળવાની છે.