________________
આગામીત દ્વાર વાયુ પ્રત્યેક વનસ્પતિ વિગેરેમાં અથડાતાં બેઈન્દ્રિય ત્યાંથી અથડાતાં કુટાતાં ભાગ્ય બળવાન થાય ત્યારે પાંચે ઈન્દ્રિયની તાકાત મળે એટલે કે સ્પર્શ, રસ, બાણ, રૂ૫ અને શબ્દ જાણવાની તાકાત મળે. આ પાંચ શક્તિ મળ્યા છતાં એ ત્યાંથી ઉથલ્ય તો માણું ઉપર જણાવ્યા પ્રમાણે અથડાવાનું
• ત્યાંથી ભાગ્યને વેગે આગળ શક્તિ વધી એટલે કે (જેમ દરિયાની ભરતીમાં બરું નાંખીને પછી તે ખરૂની કઈ સ્થિતિ થાય છે તે વિચારે તેમ આ જીવનની સ્થિતિ છે. તેમ કરતાં ભાગ્યને ઉદય થાય ત્યારે વિચારની તાકાત મળી. વિચાર કરવાની તાકાત મલ્યા છતાં તેને ઉપગ કયાં થયે? તો કે શરીરના રક્ષણમાં ! સુખના સાધનમાં ! સંતાનનના રક્ષણમાં !
* કુતરા, કુતરી, ગાય, છેડા વગેરે વિચારની શક્તિવાળા છે ને? તે શું વિચાર કરે? શરીરના સુખના સાપન માટે કે સંતાન અને સ્થાનના રક્ષણ માટે વિચાર કરે? તમારે ત્યાં ગાય, ભેંસ વિગેરે જગ્યા. તે વિચારવાળા અને પંચેન્દ્રિય છે. તેને ઉપયોગ કયાં જંગલમાં જઈ ચડી આવવું, દૂધ આપવું, સંતાન કરવાં અને આયુષ્ય પૂરું થાય ત્યારે ચાલતા થવું: તે તમારા ઘરનું જાનવર. . " * આપણે જન્મ્યા, પૈસા પિતા ક્યાં, કુટુંબને પિષ્ણુ, સંતાને થયા અને મય, ત્યારે ચાલતા થયા. જાય બે પ્રકારે કાં તો આંખ ઉઘાડે ત્યારે, કાં તો આંખ મીંચાય ત્યારે, આપણે ઊંઘમાં હેઈએ, સપનું આવ્યું, તેમાં હું છ ખંડને માલિક અન્ય, ચૌદ રતને માલ્યાં નવ વિધાન મળ્યાં અને પુષ્કળ ધન મળ્યું. હું ચકવતી સજા થયે, આ કયાં સુધી? તો આંખ ન ઉઘડી હોય ત્યાં સુધી, પણ આંખ ઉઘડી ત્યારે તેમાંનું કાંઈ નહિ. - આપણી આંખ મીંચાય નહિ, ત્યાં સુધી કંચન, કામિની