________________
પુસ્તક ૩જુ મુહપત્તિ ફક્કડ છે, એટલે જ સંકલ્પ યાર નિગેહમાં ઉતારી દે. તો પછી તેથી આકરા બીજા બધા સંકલ્પ શું ન કરે? - અમે મનુષ્ય બન્યા છીએ, એટલે ઊંચા જ ચઢીશું, પણ પહે નહિ એ રેસે જનેને બેસી રહેવું પાલવે નહિ, અગિયાર ગુણઠાણે ગયેલા ચૌ પૂવી, આહાર લધિવાળા, ચાર જ્ઞાનવાળા તે પણ નિગદમાં ગયા, તો આપણે કયા હિસાબમાં? અવકાંતિ નહિ થાય તે આપણે માનવાનું નહિ. આપણે આજ સુધીમાં ચતાં ઉત્ક્રાંતિની અને પડતાં અગાંતિની સ્થિતિ મેળવી છે.
હવે આવીએ મૂળ વાત ઉપર! બાર--નિગાહમાં એક જીવ સ્વતંત્ર પ્રયત્ન કરીને શરીર બધે તે પણ ન દેખાય તેવું, તે સૂક્ષ્મ પૃવીકાય ત્યાંથી આગળ વધે, ત્યાર સૂક્ષમ અપકાય. ત્યારે પછી બાહર અપકાય, ત્યાર પછી સલમ તેઉકાય, ત્યાર પછી ખાતર તેઉકાય, ત્યાંથી આગળ વધે ત્યારે સૂક્ષમ વાઉકાય, ત્યાર પછી બાર વાઉકાય, આ બધાં સ્થાને જીવ અનકમે અનુક્રમે ચડે. ચૌરાશી લાખ છવાયેનિમાં પહેલાં સાત લાખ પૃથ્વીકાય ગણાવ્યા, પછી સાત લાખ અપકાય આદિ ગણાવ્યા, તે તેઓની ચેતના શક્તિ એક એકથી વધારે છે. માટે અનુક્રમે ચેતના શક્તિ વધતી હોવાથી આ ઉપર પ્રમાણે નિર્દેશ કરે છે. - આ બધા કઈ શકિતમાં અનુક્રમે વધ્યા? તો એકલા શરીરની શકિતમાં. તેઓમાં જીવવાની શક્તિ નથી તેનાથી આગળ વધ્યા ત્યારે બેઈદ્રિયમાં આવી ત્યાં સ્પર્શ અને રસ-એ બેને જાણવાની શક્તિ. જે ત્યાંથી ઉથલ્યા તો ઉપર જણાવ્યા પ્રમાણે પાછું ભટકવાનું
એમ ભટકતાં ભટકતાં આગળ વધીએ ત્યારે તેઈન્દ્રિયપણામાં આવીએ એટલે કે સ્પર્શ, રસ ને પ્રાણની તાકાત મળે, તેમાંથી ઘણું અથડાતાં કુટાતાં સૂક્ષમ મિશેદ, બાદર નિગાહ, સુલમ પૃથ્વી, વાર પૃથ્વી, સૂક્ષમ અપ, ખાતર અપ, સુક્ષમ તે બાહર તેલ, સૂક્ષમ વાયુ