________________
આગમત
સાધનેને સુધારનારે ધર્મ માનવાને, અને જેનેને આભીયસાધનને સુધારનારે ધર્મ માનવાને.
કોઈ પણ મતવાળાને પરમેશ્વર વર્તમાનમાં પ્રત્યક્ષ નથી. ક્રિશ્ચિયનેએ ઈસુને દેખ્યા નથી. બૌદ્ધોએ બુદ્ધને દેખ્યા નથી. મુસ્લિમોએ મહમદને દેખ્યા નથી. ત્યારે સમજે કે તેઓ પોતાના શાસ્ત્રને આધારે જ પિત્તપોતાના દેવને માને છે. આથી નક્કી થયું કે દેવને ઓળખવાની જડ જે કોઈ હોય તે તે શાસ્ત્રો.
મહાવીર સર્વજ્ઞ થયા. ઈન્દ્રોએ પૂજ્યા વિ. આપણે દેખ્યું? નહિ. ત્યારે એ બધું શેને આધારે માનીએ છીએ? શાસ્ત્રને આધારે તેવી જ રીતે આવું અને આમ આચાર પાળે તે ગુરુ કહ્યા. તે વાત માન્યા સિવાય કઈ ગુરુમાં તે ગુરુતાનું સ્વરૂપ દેખું? તેવી જ રીતે અમે ધર્મ કર્યો, એમ કહ્યું પણ દેખે નહિ. ત્યારે કહે કે દરેકને માનવા કઈ પણ આધાર હોય તે તે શાસ્ત્ર જ છે. માટે જ શાસ્ત્રકાર અહીં કહે છે કે “રામિં ગાયતે”.
પણ ધ્યાન રાખજો કે પ્રજા કરતાં જાસૂસ ઘણી જ વફાદારી દેખાડે, કારણ પ્રજાને પકડાઈ જવાને ભય નથી. જ્યારે જાસુસને પકડાઈ જવાને ભય છે.
મોહની આધીનતામાં ઘેંચાયેલે મનુષ્ય, જ્યાં પૌગલિક ઈચ્છાવાળો હોય ત્યાં એટલે બધે “તે તે નહિં મળે તે? એ ભય ધરાવે છે.” એ એટલે બધા પૌગલિક પદાર્થો મેળવવા તૈયાર રહે. પણ એથી આત્માને માટે શું?
માટે કહ્યું કે અત્તો દિયવિધા મનુષ્ય આત્માની હિતની બુદ્ધિવાળે હે જોઈએ. જે સાધુને આત્માના હિતની ઈચ્છાએ આગમને આદર કરે છે, તેને તે દહેરૂં પાસે હોય છતાં જે વરસાદ વરસતે હોય તે ચિંતવે કે ભગવાનની આજ્ઞા નથી. આથી દેરે ન