________________
પુસ્તક ૩જું છોડીને આખું જગતુ અને આખા જગતની સર્વ વસ્તુભયંકર અનર્થરૂપ છે' એવી ધારણુવાળા થયા નથી, કુટું બકબીલા અને ધનમાલના સુખની ઈચ્છા આ ભવને માટે કરે છે અને બીજે ભવે જ્યાં જાય ત્યાં પણ વિશેષ કરીને ધનકુટુંબ-કબીલે ઋદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છા રાખે છે. તેવા વિમધ્યમ અને મધ્યમ પ્રકારના જીવોને તેઓની તુલના દષ્ટિને અંગે જણાવાય કે જ્યારે તમે આવતા ભવમાં સુખની અને ત્રિદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે ધ્યાન રાખવાની જરૂર છે કે રસાલ જમીન હેય પુષ્પરાવર્ણ સરખે વષદ હોય પણું વાવ્યા વિના ખેડુતને પણ બીજી ફસલમાં કાંઈ મળતું નથી, તો પછી તે તમામ મધ્યમ અને વિમધ્યમ જી વાવ્યા વિના કયાંથી મેળવશે?.
આ વાવવાની વાત જે શ્રી હેમચંદ્રસૂરિમહારાજે જણાવી છે તે ખ્યાલ રાખવા જેવી છે.
એકલા ચારિત્રની દુષ્કરતા માટે ધ્યેય રાખીને જે આ બ્લેક કહ્યો હોત તો કલેકના પૂર્વાર્ધમાં પણ ત્યાગને સ્થાન આપત અને જણાવત કે ક્ષેત્રે, ન ચન્દ્ર ધનં અર્થાત્ સદ્આદિ અવગુણવાળું પણ ધન છે જ્યારે ભવાંતરના તેવી જાતના ઉચ્ચતમ જાતના મળતા પદાર્થો માટે પણ ક્ષેત્રોમાં વાપરવા દ્વારા છેલ્લે નહિં તે સર્વ ત્યાગરૂપ ચારિત્ર શી રીતે કરશે ? પણ એમ ન જણાવતાં જે ધનને ક્ષેત્રોમાં વાવવાનું જણાવે છે, તે ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરૂષ સિવાયના મધ્યમ અને વિમધ્યમ-પુરૂષને પણ દાનમાં પ્રવર્તાવતા જણાવે છે.
આ ઉપરથી એમ જણાવે છે કે આ દાનથી મળતા દેવલોકની અદ્ધિઆદિ તપાસે. જુઓ કે દેવતાના ભવમાં જે જે દેવતાને જે જે વિમાન કે દેવકની માલીકી મળેલી છે, તે કેઈ દિવસ તેમના દેવપણાના ભવ સુધી જવાની નથી. અર્થાત્ દેવલેકમાં ઈંદ્રપણું સામા નિકપણું કે લેકપાલ આદિપણું જન્મથી મળે છે અને મરણની દશા સુધી તેને તે ઇંદ્રપણું આદિ રહે છે. અર્થાત્ ઈંદ્રાદિકના ભાવમાં