________________
R :
1
1 + * * *
*
૫૦
આગમન સ્પર્શી હોય કે સિંહાસને અડી હોય તે પ્રતિમા તેઓએ મારા જોઈએ નહિ, છતાં પણ તેવી પ્રતિમા જે માનવામાં આવે છે અમે વીતરાગ સર્વરપણાની ભગવાનની અવસ્થા પૂજીએ છીએ તે હેંગરૂપ ગણાય.
જો કે વીતરાગ-સર્વપણાની અવસ્થામાં છત્ર, ચામર વિગે રાજ્ય-ચિહે તે જિનેશ્વરેને હોય છે, તે તેઓની અપેક્ષાએ તે જે રાજ્યચિન્હાથી ભગવાન વીતરાગ હેવાને લીધે તેમના ત્યાગી પણામાં ક્ષતિ થતી નથી તે પછી મુકુટાદિ રાજ્યચિન્હાથી ક્ષતિ કયાંથી આવી? વળી શું તેઓ વીતરાગ-સર્વસને મકાનના અધિ. ડાયક તરીકે રહેવાવાળા માને છે કે જેથી મન્દિરને ભગવાન જિનેશ્વરનું મન્દિર એમ કહી શકે? શું તેઓ વિચરતા એવા ભગવાન સર્વને નહિ માનતા હોય કે જેથી કાયેત્સર્ગ અને પર્યકાસન એમ બે આસનની મૂર્તિઓ માને છે, સમવસરણ વિહાર કે ઉત્કટુક-નિષદ્યા વિગેરે આસને વીતરાગને થતાં હતાં એમ તેઓ શું નથી માનતા? અને જે માને છે તે પછી તેવી અવસ્થાની પ્રતિમાઓ કેમ કરાવતા નથી? શું તેમની આખી વિતરાગપણની અવસ્થા કાર્યોત્સર્ગ કે પર્યકાસન એમ બે જ આસને હોય છે?
જે તેઓ તરફથી કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વર સિદ્ધિપદને પામે તે વખતે તેઓની કાર્યોત્સર્ગ કે પર્યક એમ બે અવસ્થા હોય છે. અને તેથી તેવા બે આકારની મૂર્તિઓ માનવામાં આવે છે, તે પછી તે નિર્વાણની વખતે વસ્ત્રાદિકનું આરહણ હોય છે તે અને વિવિધ પ્રકારની પૂજા વિગેરે તે વખતે જે થાય છે, તે શા માટે માનવામાં આવતાં નથી?
વસ્તુતઃ દિગમ્બરે વસ્ત્રાદિકના નિષેધમાં દઢ કદાગ્રહવાળા થયેલ હેઈને તેઓએ સંયમના સાધનભૂત એવા ઉપકરણને