________________
પુસ્તક ૧ લું માનનારા હેય, અને જેઓ પરલેક અને પુણ્ય-પાપને મુખ્યપણે માનનારા હેય, તેઓ દેશ અને રાજ્ય વિગેરેને માત્ર સ્વમાના ખ્યાલ જેવા માનવા સાથે પરિણામે અત્યંત કટુક માનનાર હોય છે.
આસ્તિકને તે દેશ અને રાષ્ટ્રના ભેગે પણ પરાકની પ્રધાનતાએ કરાતે ધર્મ સાચવવાને હેય. ધાર્મિક ભાવનાથી વિપરીતપણે કઈ પણ દેશભાવના કે રાષ્ટ્રભાવનાને આદર આસ્તિકેને તે હેય નહિ. દેશી અને રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં જે ધાર્મિક પ્રવૃત્તિ આડી આવે તે તે ધાર્મિક-પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, એવું વચન જૈનધર્મને અનુસરનારે તે શું? પરંતુ આસ્તિકતાને ધારણ કરનારે ઉંઘમાં પણ બેલે નહિ. જેઓ ધાર્મિકભાવના અને ધાર્મિક પ્રવૃત્તિઓના ભેગે દેશ અને રાષ્ટ્રને પિષવામાં માને છે, તેઓ ખરેખર જૈન કહેવડાવવાને તે શું? પરંતુ આસ્તિક કહેવડાવવાને માટે પણ લાયક નથી!!! રાષ્ટ્ર અને સમાજનું સામર્થ્ય શાથી?
યાદ રાખવું કે : માન પશે ન”િ એ વાક્ય નાસ્તિકના મતની જડરૂપ છે.
જે કે–આસ્તિક અને જૈન મતને અનુસરનારાઓ દેશ અને રાષ્ટ્રને હિત કરનારી અગર પિષણ કરનારી પ્રવૃત્તિઓને નથી ચાહતા કે નથી રાખતા એમ નથી. દેશ અને રાષ્ટ્રને હિત કરનારી અગર તેના હિતને પિષનારી પ્રવૃત્તિઓ શરીર, કુટુંબ, ધન વિગેરેના ભેગે પણ પિષવાને તેઓ જરૂર તૈયાર છે, એમાં આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની કે સદાચારનું રક્ષણ અને પિષણ કરનારી એવી સમાજની નીતિના ભેગે દેશ કે રાષ્ટ્રને પિષણ આપવાને કઈ પણ દિવસ તેઓ તૈયાર થાય નહિ. હું યાદ રાખવું કે ધર્મ અને સમાજથી બેદરકાર બનેલા દેશે
અને રાષ્ટ્ર પિતાની ક્ષણિક ઉન્નતિ કદી સાધી પણ લે છે, પરિણામે