SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઝs ના ઝાઝા જતા રસ श्री वर्धमान-स्वमिने नमः । મુમુક્ષુ આરાધક તત્ત્વરૂચિ પુણ્યાત્માઓ માટે અત્યંત ઉપયોગી ક તાત્વિક-ભજન [ આગેમિક-પદાર્થોના તલસ્પર્શી જ્ઞાતા, વિવેચક અને જ વ્યાખ્યાતા, આગમવાચનાદાતા આગમસમ્રાટું, ધ્યાનસ્થ-સ્વર્ગત આ ૫. આગમેદ્ધારક આચાર્યદેવશ્રી શાસને પગી અનેક છે. પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા છતાં શાસનાનુરાગી બાળજીવના હિતાર્થે છે. એ પિતાની દેખરેખ તળે પ્રગટ થતા “શ્રી સિદ્ધચક” માં જ તે અનેક પ્રકારના ધાર્મિક પ્રકાશનેના રહસ્યને સમજાવનારા નાના મોટા નિબંધ, ટૂંકા લેખે, માર્મિક પ્રશ્નોત્તરી વગેરે આગ- મિક રહસ્ય ભરપૂર વ્યાખ્યાનની સાથે આપતા હતા. તેમાં 8 શ્રી સિદ્ધચકના છઠ્ઠા વર્ષના ચોમાસાથી “તીર્થયાત્રા અને 3 આ સંઘયાત્રા” શીર્ષકથી મેટી લેખમાળા ચાલુ કરેલછે જેમાં તીર્થની મહત્તા કેમ? આરાધક છે તેને લાભ જ શી રીતે લઈ શકે? તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ, તે અંગે ઉ સંઘયાત્રાની માહિતીપૂર્ણ મહત્તા, વગેરે અનેક તાત્વિક વ્યાવ- હારિક પદાર્થો અનેક આગમ-શાસ્ત્રોના પાઠ સાથે છણાવટતે પૂર્વક રજૂ થયેલ, તે લેખમાળા જિજ્ઞાસુ અધિકારી મહાનુભાની આ સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના છે 0 પ્રારંભકાળથી રજૂ થયેલ “આગમ રહસ્ય”ની તાત્વિક લેખ માળાની જેમ આ લેખમાળા “આગમત”ના નવમા 5 વર્ષથી શરૂ કરી છે. છે તેને છ હસ્તે આ વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય છે. 1. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાને ગ્ય જ્ઞાની ગીતાર્થ : 1 ગુરૂ ભગવંતની નિશ્રાએ વાંચી, વિચારી, તીર્થયાત્રા અને સંઘ- 4 1 યાત્રામાં તે અંગે ગાડરીયા પ્રવાહથી કેટલીક આવી પડેલી ! 4 વિકૃત બાબતેને સદંતર વર્જવા ઉપયેગશીલ બને. સં] છે
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy