SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કારતક ૧ લું એટલું જ નહિ પણ મહારાજા શ્રેણિકને માટે સુચેષ્ઠા કવરી કે જે મહારાજા ચેટકની કુંવરી અને બીજી કુમારિકાએથી મોટી હતી, એમ ધારીએ તે કદાચ સાચું પણ નિકળે કે ચેલણનું અસલ નામ ચેલણું ન હોય, પિતાની મહટી બહેન રાજયેષ્ઠા હતી તેની સાથે તે ચેલણું હળી-મળીને વધારે રહેલી હોય, તેથી ક્ષુલ્લકપણાને લીધે ચેતવણું કહેવાઈ હેય ! વળી કથા ઉપરથી પણ જોઈ શકીએ છીએ કે સુજયેષ્ઠા અને ચેલાને પરસ્પર ગાઢ-પ્રીતિ હતી, અને તેથી સુષ્ઠાએ વરવા ધારેલા ધણને વરવા તે ચેલણું પણ સાથે જ તૈયાર થઈ આ ઉપરથી એમ કલ્પી શકાય કે તે સુચેષ્ઠા મહેટાપણાને લીધે જ તે હાની બહેનનું નામ ચેલ્લણુ પ્રસિદ્ધિમાં આવ્યું હોય, પણ એ સુષ્ઠાને માટે જ્યારે મહારાજા શ્રેણિકે માગણી કરી છે, ત્યારે મહારાજા ચેટકે શ્રેણિકને સુજયેષ્ઠા આપવાની ના પાડી અને કારણમાં શ્રેણિક મહારાજને ઉતરતા કુળના જણાવ્યા અને કન્યા ન આપી. જો કે પછી મહારાજા શ્રેણિકે પ્રપંચ કરીને ચેલ્લણને તે રાણી બનાવી છે. પણ અહીં તે આપણે શ્રી સિદ્ધાર્થના | કુળની ઉત્તમતાને અંગે વિચારવાનું થાય છે. કે તેથી એમ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે શ્રેણિક મહારાજાને ફળની અધમતાથી જે ચેડા-મહારાજાએ કન્યા નહતી આપી તે I ચેડા મહારાજા તરફથી શ્રી સિદ્ધાર્થ–મહારાજાની સાથે રાલાના લગ્ન કરવામાં આવ્યાં હતાં. હિ. વળી એ શ્રેણિક મહારાજા કે વશાલી રાજયના જમાઈ ના હતા, છતાં તે દીધેલી કન્યાથી જમાઈ હતા, પણ હરણ ની કન્યાથી જમાઈ થયા હતા, ત્યારે મહારાજા સિદ્ધાર્થ તે થી કન્યાથી જ વૈશાલી-રાજ્યના જમાઈ તરીકે થયા હતા.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy