________________
श्री वर्धमानस्वामिने नमः
"Shrutile
:
'
'
પયાનો ઝંકાર
[આ વિભાગમાં આગમસમ્રા આગમાવતાર સૂક્ષ્મતત્વવિવેચક ધ્યાનસ્થ સ્વર્ગત, આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદ સાગર સૂરીશ્વર ભગવંતે શાસન સુરક્ષા આમિક સ્વાધ્યાય. અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો કરવાની સાથે સમયના સદુપયેગની દષ્ટિએ વચ્ચે વચ્ચે ફાજલ પડતા સમયને સદુપયોગ કરવારૂપે અનેક પદ્ય રચનાઓ સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતીમાં કરેલ છે.
પૂજયશ્રીની પ્રૌઢવિદ્વત્તાના પરિચય માટે આ વિભાગમાં તેવી વાનગી છેડી રજુ થાય છે. સં.
श्री वीतराग-परमात्मा स्तुति
अद्य मे सफलं जन्म, अद्य मे सफला तनुः । अद्य मे सफला वाणी, जिनेन्द्र ! तव संस्तुतेः ॥१॥ लब्धौ भवाम्बुधौ पादौ, ब्रूडता पोतसन्निभौ । सुखसामग्री संपूर्णो, लब्धवांस्ते वचोनिधिं ॥२॥ कर्मरोगसमाकीर्ण -स्त्वां धन्वन्तरिमाश्रये । दोषदैत्यविधाताय, देवेन्द्रर्धिमुपाश्रये ॥३॥