SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨જું ૩૭ સૂત્ર આ પ્રમાણે કહેલું છે નિત્યવસ્થિતાચવીન એટલે કે પાળ બદલે પણ સમજવું. અહિં વ્યાકરણને નિયમ છે કે જે તત્પરૂષ સાથે મવર્ગીય તથા બહુવહિને પ્રસંગ આવ્યા હોય તે બહુ સમાસ કરો પણ મવર્ગીય પ્રત્યય ન કરે–એ નિયમને અનુસારે બહુવીહિ સમાસ કરે પણ મત્વર્થીય ન કરે. જે એમ કહેશે-તે નિયમનું બાહુલ્ય હવાથી બહુ વ્રીહિને બાધ કરીને કેઈ ઠેકાણે મરવથી પણ થાય છે. તે આ પ્રમાણે-ધી. રાત્રી (વર્ગ-રૂ.-૨-૨૨૦) અનાન્તિ चक्राणि, नअरं अनरं, अनरं अस्ति येषामित्यनरवन्ति चक्राणि मेभारेम તપુરૂષથી મતપૂ પ્રત્યય કરે છે અથવા પનીર વિગેરે શબ્દો જેમ સર્વધનાદિ ગણમાં કહેલા છે તે પ્રમાણે અહિં પણ સમજવું अविद्यमानं रुपं येषां तानि अरूपीणि (बहुव्रीहि) न रूपं अरूपं (नतत्पुरुष) अरूपं अस्ति येषां तानि अरूपीणि (मत्वीय इनि प्रत्ययः) અહિં બીજા વાદીએ શંકા કરે છે કે – ભલે! મવથય લાયક પ્રત્યય થાઓ પરંતુ મત પ્રત્યય થવા જોઈએ. કારણ કે રસાદિગણમાં તે શબ્દ પતિ છે માટે ઈનિ ન થવું જોઈએ. એના ઉત્તરમાં જણાવે છે–જે ત્યાં સમુચ્ચય માટે પ્રચતરસ્ય ગ્રહણ કરેલું હોવાથી ઈનિ પણ થઈ શકે છે. અર્થાત પણ એ બરાબર છે (આ પક્ષ ટીકાકારને ઈષ્ટ છે) भाष्यम्-एतानि द्रव्याणि नित्यानि भवन्ति। (तद्भावाऽव्यनित्यं) इति च वक्ष्यते अवस्थितानि च नहि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं ब्यभिचरन्ति अरुपाणि च नैषांरूपमस्तीति । रूपं मूर्तिः मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ॥ ३ ॥ ભાષ્યને અર્થ-એ પૂર્વે કહેલા દ્રવ્ય નિત્ય છે. તત્સરૂપ નાશને અભાવ તેને નિત્ય કહેવાય-જે આગળ કહેવાશે વળી એ દ્રવ્ય અવસ્થિત છે, એટલે કેઈ દિવસ પાંચથી જૂનાધિક આ. ૬
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy