________________
પુસ્તક ૨-જું જે અર્થ કર્યો છે તે સુગમ છે. અર્થાત બરાબર છે. એ પ્રમાણે અસ્તિ અને સ શબ્દને કર્મધારય સમાસ કરી ઉત્પત્તિ, વિનાશ અને પ્રાવ્ય એમ ત્રણે અવસ્થા ધમસ્તિકાયાદિ પ્રત્યેક દ્રવ્યમાં અવશ્ય હેવાનું નિર્મીત થાય છે.
હવે ભાષ્યની પંક્તિઓથી અર્થ કરે છે– એ પ્રમાણે એ ચારે ધર્મ. અધર્મા. આકાશા. પુદ્ગલા. દ્રવ્યોને સૂત્રથી ગણીને આગળ વધે છે કે તાન અક્ષાતઃ વરસ્તા વમઃ (ભાષ્ય) તે ધમસ્તિકાયાદિ દ્રવ્યના લક્ષણે તિથિલ્યુબ ઘવારઃ વિગેરે સૂત્રોથી આગળ કહીશું.
એટલે કે ધર્માસ્તિકાયનું ગતિસહાયક, અધર્માસ્તિકાયનું સ્થિતિસહાયક, આકાશાસ્તિકાયનું અવગાહદાયક, પુદ્ગલાસ્તિકાયનું શરીરાદિ વિગેરે જે લક્ષણે છે, તે બધું આગળ જુદા જુદા સૂત્રેથી વર્ણવીશું.
ભાષ્યની પંક્તિની વ્યાખ્યા કરવાના આધારે પ્રશ્ન
કાયગ્રહણ શા માટે કર્યું? ઉત્તર યમાં કવિયવ-દુર્વાદ્યર્થ માસમયતિધાર્થ ર (એટલે કે, કાય શબ્દનું ગ્રહણ–પ્રોજન આપત્તિ અવિર્ભાવ-તિભાવ માટે છે.
એ અત્યાર સુધી તમેએ વર્ણવ્યું છે, તે વળી ફરીથી ઉપરની પંક્તિ લખવાની શી જરૂર ?
ઉત્તર : સત્ય વાત છે, અમે એ કાયશબ્દ ગ્રહણનું પ્રજન પૂર્વ ઘણું વર્ણવ્યું છે અને હવે તે ભાષ્યના અક્ષરના આધારે વર્ણવાશે. આમ કરવાનું કારણ વ્યાખ્યાના અનેક કારે છે અર્થાત્ અનેક રીતે વ્યાખ્યા થઈ શકે એ છે.
સૂત્રમાં મનાવ શબ્દ પડેલે હેવાથી કાય શબ્દ વિના પણ ધર્માદિ દ્રવ્યની અજીવત્વ સિદ્ધિ તે થઈ શકે છે. તેથી કાય શબ્દનું જે ગ્રહણ છે તે ધમધમકાશાદિ દ્રવ્યના પ્રદેશના મહત્વ માટે છે.
. ૫.