________________
પુસ્તક ૨-જુ
એ પૂર્વે કહેલા સાહિ કારણે પૈકી અહિં સંગ્રહણ કરવાને છે.
એટલે કે સંસર્ગ (કારણ)ને સ્વીકાર કરીને અહિં પ્રૌવ્ય સંબંધી અર્થની પ્રતિપત્તિ માટે સ્તિ શબ્દને પ્રક્ષેપ કરેલ છે. ઉત્પત્તિ અને વિનાશ એ બને ધ્રૌવ્ય સિવાય હોઈ શકવાના જ નથી, એથી ધ્રૌવ્યમાં આવ્યું ત્યાં ઉત્પાદ–વિનાશ આવી ગયેલા છે. જે એમ નહિં હોય તે દ્રવ્યના અભાવમાં વસ્તુ સત્તાના અભાવે નહિં થવાં
ગ્ય એવા ઉત્પાદ-વિનાશ નિર્દૂલ થશે અને એથી જ તે ઉત્પાદવિનાશ થશે જ નહિં.
વળી પ્રવતા એ પણ આવિર્ભાવ, તિભાવ (ઉત્પાદ–વિનાશ)થી રહિત નથી. તેથી બુદ્ધિથી જેની વહેંચણી કરવી એગ્ય છે એવા એ ત્રણ ધર્મવાળા દ્રવ્ય જિનેશ્વરના મતાનુયાયીઓને નરસિંહ શબ્દની માફક, પ્રતિપાદન કરવા ગ્ય છે. એથી ય શબ્દ વડે આપત્તિ (આવિર્ભાવ-
તિભાવ) ગ્રહણ કરવાને ઈચ્છતા એવા આચાર્ય મહારાજે અતિ શબ્દ ધ્રૌવ્યાથને સિદ્ધ કરવા માટે સ્વીકારે છે.
શિષ્ય શંકા કરે છે કે-કાય શબ્દના ગ્રહણથી ઉત્પાદ-વિનાશ સ્વરૂપ આપત્તિનું ગ્રહણ કેમ થઈ શકે!
ઉત્તર–એકઠા થવું તેનું નામ કાય-સમુદાય, એ કયારે થાય કે વિભાગ હોય છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રદેશ વિભક્ત છે જે આકાશપ્રદેશમાં એક ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં બીજો પ્રદેશ નથી. તે વિભક્ત પ્રદેશને પરસ્પર અંતર–રહિતપણારૂપી જે સંયોગ તે સમુદાય અને એ પ્રમાણે જે હોય તે અવશ્ય સમુદાય શબ્દથી જ બેલાવાય.
પૂર્વોક્ત વર્ણનથી એ સાબીત થયું જે વસ્તુ પ્રથમ વિભક્ત અવસ્થામાં હતી તે એકત્ર થઈ એટલે તેને સમુદાય કહેવાય.
હવે એ વર્ણન ઉપરથી પુનઃ શિષ્ય શંકા ઉઠાવે છે કે – એ હોય તે ધમસ્તિકાય વિગેરે (અનાદિય દ્રવ્યમાં પણ આદિપણાની