________________
આગમત છતાં સામાન્યાધિકરણના નિર્દેશથી ધર્માદિ દરેકની સાથે સંબંધવાળું છે અને તેથી ધર્માસ્તિકાય વિગેરે પદો બરાબર થઈ શકે છે.
અહિં શિષ્ય શંકા કરે છે કે-સૂત્રમાં કાયશ અને ધર્મા પરિપુદ્રા એટલા શબ્દો હેવાથી ધર્મના મધર્મલાઃ વિગેરે થવું જોઈએ. પરંતુ ધર્મ અને કાય શબ્દ વચ્ચે અણુચિત તિ શબ્દ કયાંથી આવ્યું ? ઉત્તરમાં જણાવાય છે–જે સ્વભાવ અને આપત્તિ એ બંને જ્ઞાન અને શબ્દનું કારણ છે એમ અર્થને જાણવાવાળા પુરૂષે (ન્યાય-વિશારદો) કહે છે (એટલે કે કોઈ પણ શબ્દ અથવા તે શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનનું કારણ તે શબ્દના વામાં અથવા જ્ઞાનના
યમાં રહેલ સ્વભાવ અર્થાત્ બ્રૌવ્ય અને આપત્તિ એટલે કે આવિર્ભાવતિભાવ છે.
જેમ એક પુરૂષે ઘટ શબ્દને ઉચ્ચાર કર્યો એ ઘટ શબ્દના ઉચ્ચારની સાથે એ ઘટ શબ્દથી વાચ્ય જે પદાર્થ છે તે પદાર્થનું જેને જ્ઞાન હોય તે વ્યક્તિને તે ઘટ ખનું શ્રવણ થતાની સાથે જ ઘટમાં રહેલ મૂર્ત પણાને અને ઘટ પર્યાયરૂપે ઉત્પત્તિ અને કૃત્તિકા (માટી) પર્યાયરૂપે વિનાશને બોધ થાય છે. એથી સ્વભાવ અને આપત્તિ એ ઉભય શબ્દ અને જ્ઞાનનું કારણ છે.
તેમાં સર્વ વિશેષણથી રહિત એ જે સ્વભાવ જે અંશ વડે સર્વત્ર અવિકારી છે તે અંશ વડે) તે પ્રૌવ્ય પદના વ્યપદેશને ભોગવે છે
જેમ સહજ એ આત્માને ચૈતન્યગુણચૈતન્ય એ ઉપયોગ સ્વરૂપ હેવાથી જ્યારે જ્યારે જે જે ઉપયોગ પ્રવર્તમાન હશે તે પ્રત્યેક ઉપયોગ વિશિષ્ટ ઉપયોગ એટલે જે યમાં ઉપયોગ ચાલુ હશે તે યના વિશેષણથી વિશિષ્ટ ઉપગ હોવાથી અને તે ઉપયોગવાળા આત્માને ચૈતન્યગુણ લેવાનું હોવાથી અને તે વિશિષ્ટ ઉપયોગ વિશેષણ યુક્ત હવા સાથે પરાવર્તમાન હવાથી આવિર્ભાવ તિભાવ યુક્ત હોઈ તન્ય (ઉપગ)માં જે ધ્રૌવ્યપણું સાબીત કરવું છે,