________________
પુસ્તક રજુ
૧૫ પામે તે પુદ્ગલ કહેવાય. એમાં પુદ્ગલેની સંહતિ-સમાગમ અને વિસંહતિ-અપચય એ કારણ છે. અથવા પુરૂષ વ વિન્તિ પુણેન વા તે તિ પુદ્ર એટલે પુરૂષને જે ગળે અથવા પુરૂષ વડે જે ગ્રહણ કરાય તે પગલે કહેવાય. અહિં પુરૂષ શબ્દથી સકર્મક આમા ગ્રહણ કરવાનું છે, અર્થાત્ મિથ્યાદર્શનાદિ હેતુઓમાં ઔદયિક ભાવે વિદ્યમાન એ જે આત્મા–પુરૂષ તેને જે બાંધે, અથવા કષાય અને વેગ વડે યુક્ત પુરૂષ–આત્મા વડે જે ગ્રહણ કરાય તે પુદગલે કહેવાય. પહેલા અર્થમાં 7 ધાતુને અર્થ બાંધવું કરવું અને બીજા અર્થમાં “ગ્રહણ કરવું” કર.
મળવા પધારી પુદ્રઢઃ એ સૂત્રમાં કાળ અજીવ છતાં કેમ ગ્રહણ કર્યો? એ શંકાના સમાધાનમાં જણાવે છે કે કાળ એક આચાર્યોના મત પ્રમાણે જ દ્રવ્યની ગણતરીમાં છે (જે આગળ દ્રવ્ય લક્ષણના પ્રસંગે કહેવાશે. વળી અહિં અસ્તિકાય દ્રવ્યની જ વ્યાખ્યા ચાલે છે. કાળ એક સામયિક હોવાથી અસ્તિકાય નથી, માટે તેની ગણના પૂર્વ સૂત્રમાં કરવામાં આવેલ નથી.
भाष्यम्-धर्माऽस्तिकायः अधर्मास्तिकायः आकाशास्तिकायः पुद्गला स्तिकाय इत्यजीवकायाः। तान् लक्षणतः परस्तात् वक्ष्यामः । काय ग्रहणं प्रदेशाऽवयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थ च ।
ભાષ્યાર્થી—ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ અજીવ કાય છે તેઓનું લક્ષણ આગળ કહીશું.
જીવાય પwisscરાપુકૂળ એ સૂત્રમાં કાય ગ્રહણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાયે આકાશાસ્તિકાયમાં પ્રદેશના અને પુદ્ગલાસ્તિકાયમાં અવયના બહત્વ માટે તેમજ કાલદ્રવ્યમાં સમયના બહુત સંબંધી નિષેધ માટે.
ટીકાથ–સૂત્રમાં ધર્મ અને ઃ ગ્રહણ એ સાક્ષાત્ કરેલ છે. અને તે કાયગ્રહણ પણ મનીયા: અજીવ પદની સાથે સંબંધવાળું