________________
આગમત જે રા િવન? કુછ મહીલા કર એ વગેરે સ્પષ્ટ વાક્ય જણાવ્યાં છે.
આ બધી વાત સમજતાં એ પણ સાથે જ સમજવાનું છે કે પરના સંબંધને અંગે થયેલ સંસ્કારના પરિપકવાણાને લીધે પણ પરાશ્રય ફલવાળાં સ્વપ્ન વગેરે આવે છે, છતાં અન્યને અંગે દેખવાથી ફલ મેળવનારને ફળ તે મળે, પણ તે ફળને સાધનાર સ્વને સ્વપ્ન મેળવનારની દશા ઉપર પણ ઘણે આધાર રાખે છે.
આ વાત ધ્યાનમાં લેવાથી એકજ સુપાત્રના ફલને સૂચવવામાં મહારાજા સેમિયશા સુભટની છતમાં મદદગાર તરીકે શ્રેયાંસને ઉત્તમ ફલ સામગ્રી પ્રાપ્ત થવાની જણાવે છે, ત્યારે શ્રીમાન નગરશેઠ સાહેબ સૂર્યના કિરણો ખરી પડેલ દેખી તે હજારો કિરણે સૂર્યમાં જોડવા દ્વારા શ્રેયાંસકુમારને ઉત્તમફલ-પ્રાપ્તિની પ્રવીણતા જણાવે છે.
કહેવું જોઈએ કે મહારાજાના રાજ્યધર્મની લાયકાત પ્રમાણે સુભટનું પરાક્રમ, તેની હાર અને તેમાં શ્રી શ્રેયાંસકુમારની મદદથી જીત મેળવવાનું દેખવું થયું અને શ્રીમાન નગરશેઠે સાહજિક લેકેપગી કાર્યની એક નિષ્ઠા હોય અને તેથી તે પદ્ધતિએ સૂર્યના કિરણોનું ખરી જવું થઈ લેકે પકારની પ્રવૃત્તિ બંધ થઈ અને ત્યાં શ્રેયાંસકુમારે ભાગ્યશાલિપણાની યારીથી તે હજાર કિરણો પાછાં સૂર્યમાં મેળવ્યાં, એમ શ્રેયાંસને ફલવાવાળું પણ સ્વપ્ન મહારાજાએ મહારાજ પણાના હિસાબે અને શ્રીમાન નગરશેઠ સાહેબ શ્રીનગરશેઠપણને હિસાબે સ્વપ્ન જોયાં છે. જ્યારે આમ રાજા અને શેઠ સાહેબને અંગે રાજ્ય અને લેકે પગના સંસ્કારથી સ્વપ્નાં અને તેનું કુલ ગણવામાં આવ્યું, તે હવે ખુદ શ્રેયાંસકુમારે મેરૂને અંગે જોયેલી .. 2 કિરીએ કે જેથી તેની દિશા ઓળખી શકાય.