________________
પુસ્તક ૧-૬
૪૧ જો કે કેટલાક દેવ-દેવીઓ જિનેશ્વરમહારાજની ભક્તિથી આવે છે, કેટલાક અન્યની પ્રેરણાથી આવે છે, પરન્તુ દેવ-દેવીઓને મોટો ભાગ તે જન્માભિષેકાદિની અંદર આવે છે. માટે શાસ્ત્રકારે “હવે એવું વિશેષણ વાપરે છે, જે કે “હવે એવા વિશેષણથી ઇદ્રમહારાજ જન્માભિષેકમાં હાજર થવાને જે હુકમ, તે તેના ભંગને અંગે શિક્ષાને પાત્ર તરીકે તે હેતે જ. એમ ‘વ’થી સ્પષ્ટ થાય છે, પરતુ દેવ-દેવીઓને મહેટો ભાગ ઈદ્રમહારાજના હુકમને અનુસરવા વાળે હતું, અને તેથી ભગવાન જિનેશ્વર મહારાજના જન્માભિષેક આદિમાં ભક્તિને અતિશય લાભ તે મેળવતે હતે તે નિશ્ચય છે.
આ રીતે અદ્ધિમાન-શ્રાવકોએ પણ પિત-પોતાના કુટુંબી અને મિત્રજનેને ભક્તિ, અનુવૃત્તિ, પ્રેરણા, અને યાવત્ હુકમદ્વારા પણ ગ્રામચેત્યના ગમનરૂપી પ્રભાવ નાના મહોત્સવમાં દોરવા જોઈએ. દ્રવ્યો પણ ઉત્તમોત્તમ વાપરવાં જોઈએ.
જેવી રીતે સૂત્રકાર-મહારાજા ગ્રામચિત્યમાં જતી વખતે કુટુંબીજનો અને મિત્રને સાથે લેવાનું જણાવે છે, તેવી જ રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે
પૂજામાં ઉપયોગી થતું જે પુષ્પ વિગેરે દ્રવ્ય લેવું જોઈએ તે બધું ઉત્તમત્તમ દ્રવ્ય શ્રાવકે કુટુંબ અને મિત્રસહિત જતાં ઘેરથી સાથે લેવું જોઈએ.
ભગવાન જિનેશ્વર મહારાજના જન્માભિષેક વખતે જેમ ઇંદ્રમહારાજના અભિષેકે છે તેવી રીતે ઈંદ્રાણી–લેકપાલ–સામાનિક ત્રાયશ્ચિંશ-સન્યાધિપતિ વિગેરેના પણ અભિષેકે હોય છે, એટલે સ્પષ્ટ થયું કે એકલા માલિકે જ અભિષેકની સામગ્રી એકઠી કરવાની નથી, પરંતુ માલિકે જેવીરીતે અભિષેકની સામગ્રીને ઉપયોગ કરે, તેવી જ રીતે તેની આજ્ઞામાં રહેનારા બીજાઓએ પણ ભગવાન જિનેશ્વર મહારાજની ભક્તિ માટે સામગ્રી ધારણ કરવી જોઈએ.
આ હેતુથી ત્રાદ્ધિમાન શ્રાવકની સાથે જે એને કુટુંબવગર