________________
આગમત જિનેશ્વરમહારાજનું મન્દિર બનાવવું. કારીગરોએ પિતાની મેળે બનાવેલ લાકડાં અને કાષ્ઠ વિગેરે દળીયાં લેવાં, અને સુથાર વિગેરે નેકરને ઠગવા નહિં, ચાકરી કરનારાઓને અધિક પગાર આપ, છ જવનિકાયની રક્ષા અને યતનાપૂર્વક વર્તવું
વૈભવ પ્રાપ્ત થયું હોય તે ભરતાદિકની માફક રત્નની શિલાએથી જિનમન્દિર બનાવવાં, તેનાથી તળીયું બંધાવવું, મણિના થાંભલા-પગથી કરવાં, સેંકડે રત્નમય તેરણાથી શોભાવવું, મહેટી. વ્યાખ્યાનશાળાઓ અને મહેટા મહેટા ઝરૂખાઓ કરવા, પુતળીઓની રચનાથી સ્તંભ વિગેરેના ભાવે શેભાવવા, કપુર, કસ્તુરી, અગર વિગેરેના બનેલા ધૂપને બાળતાં ઉત્પન્ન થતે જે ધૂમાડાને સમુદાય તેને દેખીને મેરનાં ટોળાં મેઘની શંકાથી જ્યાં કેલાહળ કરી રહ્યાં હોય એવી રીતે ધૂપ જ્યાં ઉખેવાતે હોય, ચારે પ્રકારનાં તત આદિ વાત્રે અને બારે પ્રકારનાં નંદી-વાઈના શબ્દથી આકાશ અને પાતાળ. શબ્દમય થઈ ગયું હોય, દેવાગ વિગેરે અનેક પ્રકારના વસ્ત્રોના ચંદરવાઓ. હેય અને તેમાં મેતીના ઝુમખાએ ટાંગેલા હોય, ઉછળતા-પડતા -ગાતા–નાચતા અને કુદતા એવા સિંહ વિગેરેના શબ્દોની માફક દેવતાના સમુદાયે કરાતા મહિમાની અનુમોદનાથી હર્ષવાળા મનુષ્ય જયાં થયા હોય, અનેક પ્રકારના આશ્ચર્યથી લકે ચકિત થયા હોય ચામર-દેવજ-છત્ર વિગેરે અલંકારોથી શોભિત હોય, શિખરે વિયે-- વજયન્તીને બાંધેલી ઘૂઘરીઓના ઝણકારથી સકળદિશાઓના ભાગે વ્યાપ્ત થયા હોય, કૌતુકથી કે આવેલા સુર-અસુર અને કિન્નરગણે હરિફાઈથી જ્યાં ગીત શરૂ કર્યા હોય અને ગાયન કરનારાના ગીતધ્વનિથી દેવતાઈ ગાયન કરનારાઓને મહિમા પણ ઝાખે થયે હોય, લાગલગટ તાલારસ-રાસડા-હલ્લીસક વિગેરે પ્રબન્ધના અનેક પ્રકારે અભિનયનમાં વ્યગ્ર થયેલી કુલાંગનાઓને દેખીને ભવ્યલે કે જેમાં ચમત્કાર પામતા હેય, અનેક પ્રકારે કરાતા નાટકના રસે કરીને રસિકલેકેનું મન ખેંચાઈ ગયું હોય, એવા જિનભવનનું બનાવવું તે જિનભવનક્ષેત્ર કહેવાય