________________
આગામત સિવાય કોઈપણ જીવ તીર્થકર પણ આવે નહિ. અર્થાત તીર્થંકરપણમાં આવનારા જીવને પોપકારિતા આદિ ગુણના પ્રભાવથી થયેલ જિનનામકર્મ અંતઃકોટાકેદી સાગરોપમથી સત્તામાં ભલે કહ્યું હોય, તે પણ તે તીર્થંકરના ભાવથી પહેલાના ત્રીજા ભવે વીસસ્થાનક આરાધનરૂપ પરોપકારના સાધન દ્વારા તીર્થ કર—નામકર્મ નિકાચિત કરવું જ પડે છે.
એ રીતે પહેલાના ત્રીજા ભવે તીર્થકર નામકર્મને નિકાચિત કરનારાઓ તીર્થકર બની શકે છે.
એટલે આ ઉપરથી સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું જૈનશાસનની દષ્ટિએ અનેક ભવથીજ સાધ્ય છે, પરંતુ શ્રાવકપણું આદિ બીજા ગુણની માફક એક જન્મથી કોઈ દિવસ સાધ્ય નથી,
આ રીતે તીર્થકર થવાના ભાવથી પહેલાના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરીને તીર્થંકરપણે ઉત્પન્ન થનારા દરેક ઉત્સર્પિણ-અવસર્પિણીમાં વીસની સંખ્યાવાળા જ હોય છે.
કઈ પણ કાળે કઈ પણ ક્ષેત્રમાં ચોવીસ-વેથી અધિક
ઉત્સર્પિણીમાં કે અવસર્પિણમાં તીર્થંકરપણું મેળવનારા હેતા નથી, જે કે સામાન્ય–દષ્ટિથી અન્ય-લોકેએ પણ ચોવીસની સંખ્યા અવતારાદિ દ્વારા અપનાવી લીધી છે, પરંતુ તે અનુકરણ કરનારાઓ જેવીસ અવતારમાં જળચર-સ્થળચર–મનુષ્ય વિગેરે અવતારે લે છે, તેવું અહિ છે નહિં, અને માની પણ શકાય નહિં. જૈનદષ્ટિ પ્રમાણે તે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં તીર્થકર ભગવાનને ઉત્પન્ન થવાને લાયકના ગ્રહોજ વીસ વખતના હોય છે.
યાદ રાખવું કે ચકવતી જેવા સાર્વભૌમના જન્મને અંગે પણ છે ગ્રહની જ ઉચ્ચતા હોય છે, પરંતુ ભગવાન જિનેશ્વર