________________
આગમત
કર્મભૂમિ સિવાય બીજે કંઈપણ સ્થાને આર્ય-ક્ષેત્ર કે અનાર્યક્ષેત્ર તરીકે વ્યપદેશ કરવાનું શાસ્ત્રકારોએ ઈષ્ટ ગણ્યું નથી.
વળી કર્મભૂમિમાં પણ તીર્થોની ઉત્પત્તિ વિગેરે આર્યક્ષેત્રમાં હોય એ સમજવું નવીન નથી. સામાન્ય રીતે જ્યારે તીર્થોની ઉત્પત્તિ વિગેરે આર્યક્ષેત્રમાં હોય તે પછી ભગવાન તીર્થંકર મહારાજ ગણધર મહારાજ કે બીજા કેવલજ્ઞાનીઓના વિહાર કેવલજ્ઞાન કે મોક્ષને લીધે બનતાં તીર્થો તે અનાર્યમાં હોય ક્યાંથી?
આ ઉપરથી સ્પષ્ટ થશે કે દેશ અનાર્ય હોવા છતાં તેમાં તીર્થો હેય એમ કહેવું ભૂલભરેલુંજ ગણાય. યાદ રાખવું કે ઉપર જણાવેલી આર્યાનાર્ય–વ્યવસ્થા શાસ્ત્રકારેએ જણાવેલા સાડા પચીસ આર્યદેશે અને સામાન્ય રીતે ગણાવેલી કર્મભૂમિના બત્રીસ હજાર દેશની અમેશાઓ છે.
વિચારવા જેવું !!!
* “નિજેરાની માત્રાને આધાર ગુણ અને ગુણી 6 છે ઉપર રખાતા પ્રશસ્ત રાગની માત્રા ઉપર કે અવગુણ છે. તે મર ઘરાતા ષય પ્રશસ્ત હેવની માત્રા પર રહેલ S. છે છે, અવગુણી પર વ ઊચિત તે નથી જ ! તેઓને . આ કારૂણ્ય અને માધ્યમ્ય ભાવના જ વિષય છે.”
તપ અને ઉદ્યાપન પૃ. ૯ છે
(નવી આવૃત્તિ ) માંથી