________________
૫૪
આગમત વખતે તે શિવભૂતિએ ઓશીકું છેડી રત્નકંબલ જેવા પ્રયત્ન કર્યો, તેમાં તે રત્નકંબલ ન મળવાથી મૂછિતેના હૃદયને મૂચ્છને વિષયનાશ થવાથી જે આઘાત થ સંભવિત છે તે આઘાત તેને થ, પણ જ્યારે તે રત્નકંબલને ફાડીને આચાર્ય મહારાજે કડકાએ - સાધુઓને પાછણ તરીકે આપ્યા છે, એમ માલમ પડયું ત્યારે તેને તે હદયને આઘાત ક્રોધ દાવાનળરૂપે પરિણમે. પણ તે - રત્નકંબલ જેવી સાધુને નહિ ખપતી વસ્તુ પિતે સ્વતંત્ર લીધેલી, - રાખેલી અને મૂછને વિષય કરી દીધેલી હેવાથી તે વખતે તે
બાબતમાં તે ક્રોધ-દાવાનળની જવાળાને જ જળહળતે એમને - એમ રહ્યો. આ બધો ક્રોધદાવાનળ બીજા કેઈ ઉપર નહિ પણ - રત્નકંબલને ફાડનાર આચાર્ય મહારાજ ઉપરજ હતે.
જિનકલ્પના વર્ણનને પ્રસંગ મળે.
હવે ક્રોધમાં જેમ સ્વાભાવિક રીતે દુનિયામાં બને છે તેમ તે "શિવભૂતિ ક્રોધની જવાલા પ્રગટાવવા માટે એજ વખત જોઈ રહ્યો - હિતે, એવામાં આચાર્ય મહારાજ કલ્પ-સ્થિતિનું નિરૂપણ કરતાં જિનકલ્પીનું નિરૂપણ કરવા લાગ્યા, અને તે જિનકલ્પના નિરૂપણમાં - સ્થવિરકલ્પીને લાયકનાં ઉપકરણે અને મુખ્યત્વે કંબલને અભાવ સાંભળી તે શિવભૂતિને ક્રોધ-દાવાનળની જવાળા પ્રગટાવવાને વખત મળે.
સામાન્ય રીતે કેધમાં ચઢેલો મનુષ્ય હિતાહિતને જોઈ શકતા નથી અને રીસમાં ચઢેલે બાળક ખાવાની એક કુપથ્ય વસ્તુ ન મળતાં જેમ બીજી ઈષ્ટ વસ્તુઓ પણ લાત મારી ઢળી નાખે છે, તેવી રીતે શિવભૂતિ પણ રત્નકંબલના નાશને લીધે સર્વ ઉપકરણ ખસેડવા તૈયાર થયે, વસ્તુતાએ જિનકલ્પનું વર્ણન એ તે તેને ક્રોધને પ્રગટ થવાનું માત્ર આલંબન હતું, વાસ્તવિક રીતિએ તેને કાંઈ જિનકલ્પની મર્યાદા લેવી નહોતી, પણ ગચ્છવાસી તરીકે આચાર્યાદિકે આચરાતે વિરક૯પ તેડે હતે.
(ક્રમશઃ)