________________
. ૪૭
પુસ્તક ૩–જું વલ્લભીપુરમાં તાંબરની ઉત્પત્તિ થઈએ કથા વ્યાજબી કરી શકે તેમ નથી, પણ દિગંબરેની જે ઉત્પત્તિ હિંદુસ્તાનના મધ્ય ભાગમાં આવેલા રથવીરપુર નગરથી કહે છે તે દેશમાં તે વખતે જૈન ધર્મનું કેન્દ્ર હેવાથી કરી શકે છે. દિગંબરોએ શ્વેતાંબરમત પ્રવર્તકનું નામ કેમ
નથી જણાવ્યું ? વળી ઝવેતાંબરે સાતમી સદીમાં મધ્યહિંદુસ્તાનના રવીરપુર શહેરથી થએલી ઉત્પત્તિ જે જણાવે છે તે જેમ ઈતિહાસની અપેક્ષાએ ક્ષેત્રસંગત છે.
તેવી જ રીતે વેતાંબરે દિગંબરના આદ્યપ્રવર્તક પુરૂષનું નામ શિવભૂતિ અને તેના શૌર્યની અપેક્ષાએ સહઅમલ કે જેઓ કૌડિન્ય (કુન્દકુન્દ)ને ગુરૂ હતા, તેમનાથી જાહેર રીતે જણાવે છે. જયારે દેવસેન પિતાના કરેલા “દશનસાર શાસ્ત્રમાં વલ્લભીપુરમાં
તાંબરની ઉત્પત્તિ વિક્રમ સં. ૧૩૬ (વીર સંવત ૬૦૬)માં જણાવતાં કઈ પણ આચાર્યને કે જે વેતાંબરમતને ઉત્પન્ન કરનારા હેય તેના નામને ઉલ્લેખ કરતા નથી. દિગંબરને શ્વેતાંબરની કલ્પિત ઉત્પત્તિ કેમ કહેવી પડી! - હવે વિચાર કરવાની જરૂર છે કે જેને તાંબરની ઉત્પત્તિનું
સ્થાન અને સંવત માલમ પડે અને તેને ઉલ્લેખ કરવાને વખત આવે ત્યારે તે મતના ઉત્પાદકનું નામ ન જાણે અને તેને ઉલ્લેખ ન કરી શકે તેવા મનુષ્યને બીજાનું અનુકરણ કરીને કપિલ કલ્પિત કથન કરનારે કહેવું પડે કે નહિ? દિગંબરોની પરંપરા ચલાવનાર
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે-વેતાંબરેએ એકલા દિગબરમતના પ્રવર્તાવનારના નામને જ ઉલ્લેખ કર્યો છે એમ નહિ, પણ તેમના આદ્ય બે શિષ્યના નામને પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે,