________________
પુસ્તક ૩–જું દ્રવ્ય–ચારિત્ર કહે છે. આવા ચારિત્રવાળાના મનમાં સંસારથી જુદા સ્વભાવવાળે મોક્ષ છે, તે મને મળે એવી ઈચ્છા હોય જ નહિ. પાંચ પાંચ વરસના ગાળામાં રમતા ડેકર મારી આબરૂ વધે કે ઘટે એ જોતા નથી; તે જ પ્રમાણે અભવ્યોને સંસારથી જુદા રૂપને મેક્ષ મને મળે એવી ઈચ્છા થતી નથી. ભાવચારિત્ર લીધા પછી વિરાધનામાં આવી જાય તે અથવા પ્રત્યેનકપણામાં જાય તે રીતે નથી. પ્રત્યેનીકપણું થયું, તે ફરી ચારિત્ર મળવું મુશ્કેલ છે. મરિચીએ પહેલવહેલું ચારિત્ર લીધું તે આત્મકલ્યાણની ઈચ્છાએ ચક્રવર્તી રાજગાદી છેડી દીધી અને સાધુપણું લીધું. પણ જે વખતે પ્રત્યનિક થયા તે વખતે શું? પ્રત્યનિક થયા તે વખતે ભાવ ચારિત્રનું બીજ નાશ પામે છે. મનમાં મેતીના ચેક પૂરે તે પણ સાચા થાય છે.
હવે મૂળ વાતમાં આવે. જૈન શાસનરૂપી કલ્પવૃક્ષ સમાસ મનમાં મેતીના ચોક પૂરે તેને સાચા કરી દે છે. પણ આ કલ્પવૃક્ષ તે એવું છે કે સાચા મેતી માગો તે સાચા મેતી પણ આપે અને ખાસડા માંગે તે ખાસડા પણ આપે. ઉત્તમ ફળ કલ્પે તે ઉત્તમ ફળ પણ આપે, અધમ ફળ કલ્યો તે અધમ ફળ પણ આપે, ઉપાધિથી જુદો મેક્ષ નામને પદાર્થ તમે માની લે તે સાચે મેક્ષ તમને મેળવી દે એ આ શાસનની ફરજ થઈ પડી છે. જેમ હૂંડીની જુદી જુદી મુદત હોય છે, તેમ મેક્ષની પણ જુદી જુદી મુદત છે. તમે તત્વની પ્રતીતિ કરી મોક્ષની ઈચ્છા રાખે તે અધપુદ્ગલપરાવતમાં મોક્ષ. તમારા નિર્વાહને થલાવી શકે, તે સિવાય બિન જરૂરી પાડે છે તે બધાને સર તો આઠ ભવની મુદત એવા રૂપમાં આવે કે ભલે મારું જીવન અને મારા જીવનના સાધને રહેવાના હોય તે રહે અને જવાનાં હોય તે જાય, પણ મારે તે મેક્ષ, મેક્ષ અને મેક્ષ જોઈએ જ, અને તેને અંગે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. તે દષ્ટિએ સઘળા પાપની પ્રવૃત્તિ બંધ
આ,
૯