________________
પુસ્તક ૩જું
કરાઓ ખાતા જાય અને ઉપવાસ કર્યો કહે એના જેવી બાલચેષ્ટા જ કહેવાય. તેવી રીતે જ અરિહંત મહારાજને નમસ્કાર કરવા માટે મે મરિતાના પદ લે તે વખત અરિહંત મહારાજને આકાર જાણ હોય તે મગજમાં તે આવ્યા શિવાય રહેતું નથી. અને તે આકારને ઉદ્દેશીને નમસ્કાર થવાને અગર બેલાવાને છે. માટે સ્થાપના મગજમાં જેને ન લાવવી હોય તેને અરિહંતા બલવાનુંય નથી અને જો મારતાળ કહેવું એ વ્યર્થ જ છે.
ણમે અરિહંતાણથી” દ્રવ્યસિદ્ધિ.
એવી રીતે નમો મહેંતાળ દ્વારા જેમ સર્વવ્યાપક એવા નામ અને સ્થાપના જણાવ્યાં તેવી રીતે મે મરિહંતાણં કહેનાર દ્રવ્યને કેઈપણ પ્રકારે દૂર કરી શકે તેમ નથી. કારણ કે અમે અરિહંતાળ કહેનારે મનુષ્ય અરિહંતપણું આકાશમાં રહેલું છે એવું માનવાવાળ હેતા જ નથી, પરંતુ સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે અરિહંતપણું તીર્થંકર મહારાજાના જીવમાં જ રહેલું છે. જીવદ્રવ્ય સિવાય અજીવમાં અરિહંત નામનું કમ હેતું જ નથી, કે જેથી અજીવને અરિહંતપણું મળવાને વખત આવે. તે પછી અજીવ એવા દ્રવ્યને પણ અરિહંતપણું ધારણ કરવાનું થતું નથી જ. પરંતુ પૂર્વભવમાં વીસ સ્થાનકની આરાધના કરનારા ભાગ્યશાલી એવા જીવદ્રવ્યમાં જ અરિહંતપણું આવેલું હોય છે તેથી અરિહંતને નમસ્કાર કરવા માટે નમો અરિ બલવાવાળો જીવ અરિહંત ભગવાનના જીવદ્રવ્યને લક્ષ્યમાં ન લે એવું તે બને જ નહિં. દ્રવ્યનિક્ષેપ
જૈનશાસ્ત્રને માનનારા મનુષ્યો ચાલ્સ સૂત્રને તે સર્વ પ્રકારે માનનારા હોય છે અને તે તેના માં ભગવાન ઋષભદેવજી વગેરે
વીસ તીર્થકરેને રિહંતે શિત્તરરૂં કહીને જે સ્તવન કરાય છે તે દ્રવ્ય નિક્ષેપે નહિં માનનારની અપેક્ષાએ તે જુદું જ છે. યાદ રાખવું
આ. ૮