________________
આગમત
,
છે
વીર વિ. સ. વિજs પાસે જારે વર્ષ a
૨૫૦૪
*
૨૦
૩
વિ. સં.
પુસ્તક વિનય ધર્મનું મૂળ છે. ૨ વિનય કલ્પવૃક્ષની ફલ પરંપરા
જમાં અનેક દર્શનકારે સ્વર્ગ અને મેક્ષના કે ઉદય અને સિદ્ધિના કારણરૂપે ધર્મને માને છે, નાસ્તિક સિવાયના દર્શનકારમાં જે કે પૂર્વમીમાંસક સરખા દર્શનકારે મેક્ષને માનનારા નથી હોતા. તે પણ ધર્મને માનવાની બાબતમાં કેઈપણ આસ્તિક દર્શનકારને મતભેદ નથી.
જે કે નાસ્તિક દર્શનકારે પણ ધર્મને જગના વ્યવહારથી કે આસ્તિકને ફસાવવા માટે માનવાને તૈયાર રહે છે. પરંતુ તે નાસ્તિક દશનકાર માત્ર અહિક સુખ કે જે વર્તમાન ઈદગીમાંજ અનુભવાય છે, તેને ધર્મ તરીકે માને છે. કેમ કે પરભવ કે પરભવે જવાવાળે જીવ ન માનવાને લીધે કે સ્વર્ગાદિક સદ્ગતિ કે નરકાદિક દુર્ગતિ ન માનવાને લીધે તેઓ મોક્ષને પણ માનતા નથી એટલે નાસ્તિક દર્શનકારની અપેક્ષાએ ઐહિક સુખને ધર્મ તરીકે જણાવવામાં પણ આવે. પરંતુ સ્વર્ગ અને મેક્ષના કારણ