________________
પુસ્તક ૨-જુ જ પ્રજ્ઞાપના થઈ શકે છે. તેવા પ્રસંગે ઉપરના પ્રસંગમાં દ્રવ્યાસ્તિકના પ્રધાનપણની અપેક્ષાએ અને પર્યાયાસ્તિકના ગૌણપણની અપેક્ષાએ (દ્રવ્યમાં) બંને નયને સંગ્રહ છે, તે પ્રથમ અધ્યાયમાં કહ્યું છે અને આગળ ત્રીજા સૂત્રમાં ફરીથી કહેવાશે.
એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનયથી જણાવવાલાયક જે ધ્રૌવ્યાંશ છે, તેનેજ નિત્ય શબ્દથી જણાવે છે. એટલે કે નિત્યશબ્દને અર્થ જે બ્રિૌવ્ય કરે છે તે અર્થ કયાંથી આવ્યા! તે પ્રશ્નના સમાધાનમાં વ્યુત્પત્તિ દ્વારા તે અર્થની સિદ્ધિ કરે છે.
નેવેશ્યલૂને એ સૂત્રથી પ્રવાર્થમાં ચપૂ પ્રત્યય થાય છે. અને એથી પ્રવઅર્થમાં નિત્ય શબ્દ બને છે નિત્યનિ એટલે ધ્રુવ અર્થાત ઉત્પાદ-વિનાશ વિનાના દ્રવ્ય છે.
ભાષ્યમાં જે મર્યાન્તિ પર છે તેને અર્થ કહે છે મૂ સત્તામાં એ ધાતુ છે, અહીં અર્થ સામાન્ય થાય છે” એ થાય. એટલે કે પ્રથમ ન હતું અને હવે થાય છે. એમ કહી શકાય અને એમ જે થાય તે જે દ્રવ્યની વૈકાલિક સત્તા ગણાવી છે, તે થઈ શકે નહિ, તે ત્યાં એવી રીતે સિદ્ધ કરવું કે-વર્તમાન અર્થમાં વપરાતે ધાતુ વ્યાકરણના નિયમથી સૈકાલિક સત્તા પણ પ્રદર્શિત કરે છે. જે માટે સિદ્ધહેમમાં ત્રણ અર્થમાં વર્તમાનપ્રાગ થવાનું કહેલ છે. તેમાં નિત્ય પ્રવૃત્ત અર્થમાં પણ કહેલા છે.
અહિં દ્રવ્યો નિત્ય હોવાથી મર્યાન્તિ ને અર્થ નિવૃત્ત અર્થમાં કરે, પરંતુ થાય છે અર્થાત્ પ્રથમ ન હતું અને હવે થાય છે એવા અર્થમાં કરવાનું નથી, મવત્તિ એ પદથી ધર્માદિ દ્રવ્યની કેઈપણ કાળે વિકાર ન પામવાવાળી સત્તા જણાવાય છે અને એ સત્તા નિત્ય સ્વરૂપે છે, નિત્યનું જે લક્ષણ આગળ કહેવાનું છે, તે અહિં ઉદ્દઘાટન કરે છે.
તર્જીવાડશ્ય નિત્યમ્ એ વિદ્યમાન સ્વરૂપથી વિનાશ પામ્યું નથી, વિનાશ પામતું નથી અને વિનાશ પામશે નહિં. મવતિ એ આખ્યાતમાં