SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વેદ, હાસ્ય, પતિને પણ પુણ્યમાં ગણવેલા છે, આગળ પણ સૂત્ર४२ पोते . सद्वेधसभ्यक्व हास्य-ति पुरुषवेद-शुभायुर्नामगोत्राणि पुण्यम् એ સૂત્રથી એ જ વાત કહેવાના છે, જ્યારે કર્મગ્રંથાદિ સિદ્ધાંતમાં મેહનીયાદિ ચારે ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિએને પાપ તરીકે જ કહેવામાં આવેલ છે, તેમાં આ પ્રમાણે સમાધાન કરવું ઉચિત લાગે છે. શુભળે જે બંધાય અને જેનું ફળ શુભપણે અનુભવાય તે પુણ્ય એ તત્વાર્થકારનું મંતવ્ય છે અને શુભળે બંધાય કે શુભપણે ભગવાય, પરંતુ આત્મ-ગુણનું જે ઘાતક છે તે પુણ્ય નહિ, પરંતુ પાપ છે. સમ્યકત્વાદિ-પ્રકૃતિનું વેદન ભલે શુભપણે થતું હોય પરંતુ આત્માના યથાર્થરૂચિતાદિ ગુણ માટે સ્વચ્છ પણ આવરણે છે. અનુમવતઃ એ ભાગ્યકારના પદમાં નું પચા અર્થની અંદર વપરાએલે છે, અથત પ્રથમ વિવણિત-કર્મનું ગ્રહણ, ત્યારબાદ તે કર્મને ભગવટો હોય છે. તે માટે મુઝાહ્ય એટલું ન આપતાં અનુભવતઃ એ પ્રમાણે ભાગ્યકારે પદ આપ્યું છે. - હવે અહીં શંકા થાય કે એ કાર્મણ-કને આત્માની સાથે જેમ સંબંધ છે, તેમ આકાશ, ધર્માસ્તિકાય એ દરેક સાથે સંબંધ છે, છતાં આત્માને જ ફળને અનુભવ થાય છે. અને બીજાને ન થાય, તેનું શું કારણ? એ પ્રશ્નના ઉત્તર માટે જ ભાષ્યકાર બોલ્યા છે કે જ્ઞાન-રીનો ઘારવામાગ્યાત વિશેષાધ્યવસાય રૂપ જ્ઞાન અને સામાન્ય ન્યાધ્યવસાયરૂપ દર્શન એમ બે જ્ઞાન-દર્શનની વ્યાખ્યા થઈ ગઈ છે, તે જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણ છે અને દર્શન-જ્ઞાનના ઉપયોગના સ્વભાવપણાને અંગે આત્માને જ કર્મના ફળને અનુભવ થાય છે. તાત્પર્ય એ છે જ્યારે જ્યારે આત્મા કર્મના ફળ ભેગવે છે, ત્યારે ત્યારે હું સુખી છું દુખી છું વિગેરે સાકારે પગ અને નિરાકારે પગ એ બંનેથી આત્મા યુક્ત હેવાથી અવ
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy