________________
આગમત
થાય છે કે આત્મા અન્ય કર્મોદયના નિમિત્તથી અપેક્ષા વડે અન્ય કર્મોને કરે છે, પરંતુ અન્યદર્શનકારે આફિ જ વમવત : આદિ કર્મ તે સ્વભાવથી થાય છે અને ત્યારબાદ અન્ય કર્મ સંતતિ પિતાની કરેલી હોય છે, એવું જે માને છે તે નિરાસ થાય છે.
કારણ કે જે આદિ કર્મને સ્વભાવથી થવાવાળું માનવામાં આવે તે કમરહિત સિદ્ધોને પણ આદિ કર્મ થવાને સ્વભાવથી પ્રસંગ આવશે. માટે જમત: ga એ પદ આપીને કર્મથી જ એટલે કર્મના ઉદયથી જ કમને બંધ થાય છે, એવું જે અવધારણ આપ્યું છે તે બરાબર અને સફળ છે. કર્મનું અનાદિપણું હોવાથી આદિ કર્મ છે જ નહિ.
શંકા - નિયતે ફ્રાંત શર્મ કરાય તેનું નામ કર્મ, આ બુત્પત્તિની અપેક્ષાએ કોઈપણ કર્મ કરાયેલું જ છે અને જે તે પ્રમાણે સર્વ કર્મ કરાએલું જ હોય તે કરાએલું છતાં કેમ અનાદિ હાઈ શકે?
સમાધાન - ભૂતકાળના દષ્ટાંતની માફક પ્રવાહરૂપે કર્મ અનાદિ છે, તે પ્રમાણે જેટલે કાળ વ્યતીત થયે તે બધેય કાળ એક વખત વર્તમાનપણમાં હિતે, વર્તમાનપણા સિવાય અતીતપણું સંભવી શકે નહિં જે માટે કહ્યું છે કે
भवति स नामातीतः, प्राप्यो वर्तमानस्व' ।
एष्य'श्व नाम स भवति, यः प्राप्स्यति वर्तमानत्त्वम् ।।१।। - જે વર્તમાનપણને પ્રાપ્ત થએલે છે તે જ ભૂતકાળ થાય છે અને જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે તે જ ભવિષ્યકાળ થશે એ શબ્દથી કહેવાય છે.
આમ છતાં એટલે કે એક વખત જે વર્તમાન હતું તે જ ભૂતકાળ થયે છે, એમ છતાં તે ભૂતકાળ જેમ અનાદિ કહેવાય છે