________________
આગમત જે ઈશ્વરને વીતરાગ રૂપે માનતા હે તે રાગાદિ રહિત જગત ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું! “એ તે ઈશ્વરની કીડા છે, એમ કહે તે ક્રીડાવાળા ઈશ્વરમાં બાળક વગેરેની માફક રાગાદિપણું આવી જશે તુળતુ-કુર્જર” ન્યાયેન રાગાદિમ છતાં ઈશ્વરપણું માની લઈએ અને એવા ઈશ્વરે જગતને બનાવ્યું. એમ માનીએ તે સુખી-દુઃખી એ બે વિભાગના દેવ, નારક, મનુષ્ય, તિયાને શા માટે બનાવ્યા! આ તે કારણ વગરને નિરર્થક પક્ષપાત ગણાશે. “એ તે એ એમને સ્વભાવ છે” એવું કહેવામાં આવે તે તેમાં કાંઈ પ્રમાણ નથી. એવી રીતે સ્વભાવથી જ સુખી-દુઃખી એવા બે વિભાગની ઉત્પત્તિ થઈ શકે નહિ.
હવે તમે એમ માને કે છે જે સુખી-દુઃખી એવા બે વિભાગમાં ઉત્પન્ન થાય છે, તેમાં તે જીવનું કર્મ ઈશ્વરને પ્રેરણા કરે છે અને તેથી જીવેને બે પ્રકારવાળા બનાવે છે. ઈશ્વર સ્વયં તે પક્ષપાત વગરના છે, જ્યારે કર્મની પ્રેરણા તે માનવી છે, પછી જીએ કરેલા કર્મની પ્રેરણા ઈશ્વરને થાય અને તેથી ઈશ્વર જગત ઉત્પન્ન કરતી વખતે જેને સુખી-દુઃખી બનાવે એવું માનીને વચ્ચે અંતર્ગરૂપે ઈશ્વર ન નખાય! કર્મના પ્રાગથી છ જ સુખી દુઃખી થાય છે. એમ કથન કરવામાં હરતક શું છે ? આ તે તમને ઈશ્વર ઉપર એક ભક્તિ, એટલે દરેક બાબતમાં વચ્ચે ઈશ્વર તે ખરે જ.
જે દરેક બાબતમાં ઈશ્વર હાજર હોય તે જ જે વખતે કુકર્મ કરે છે તે અવસરે હાજર રહેલા ઈશ્વર તે કુકર્મથી કેમ તે આત્માઓને અટકાવતા નથી? આ ચર્ચા ઘણી લાંબી છે અને તે ઘણું જ વિસ્તારથી શાસ્ત્રવાર્તા સમુચ્ચયાદિ ગ્રંથમાં ચર્ચા કરવા પૂર્વક નિર્ણિત કરેલી હોવાથી અહિં તે વાતને સંકેલી લેવામાં આવે છે.
તત્વ એ છે કે જગત અનાદિ છે અને તેમાં સ્વકર્માનુસારે એક ગતિથી ગત્યંતરમાં પરિભ્રમણ કર્યા કરે છે, મનાતી કરે