________________
હo
આગમત
કેઈપણ ઉપયોગ હવે શક્ય છે, માટે અપાંતરાલ–ગતિમાં જે ઉપયોગ માનવે? ' એ શંકાના સમાધાનમાં સમજવાની જરૂર છે કે સૂત્ર-ભાગ્યકાર પિતે જ આગળ એ ઘજ્ઞાન નામનું જ્ઞાન કહેવાના છે, તે ઘજ્ઞાન રૂપ ઉપગ માન, અથવા લબ્ધિરૂપે દર્શન તથા જ્ઞાન બંને અપાંતરાલગતિમાં તથા સુખાદ્યવસ્થામાં હોવાથી સામાન્ય દર્શને પગ માનવામાં પણ વિરેધ આવે તેમ નથી, આ બાબતની ચર્ચા આગળ સવિશેષપણે આવશે, એટલે અહીં વિસ્તાર કર્યો નથી.
ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાન-દર્શને પગ લક્ષણવાળે તેમજ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરનાર એ આત્મા આગળ જણાવાતા ક્રમ પ્રમાણે નિસર્ગ સમ્યગ દર્શન પ્રાપ્ત કરનાર છે, તે વસ્તુને મુલતવી રાખીને ભાગ્યકાર મહર્ષિએ આપેલાં “અનાદિ પદ ઉપર ટીકાકાર મહારાજા ચર્ચા ચલાવે છે.
જેની આદિ નથી તેનું નામ અનાદિ, જગત કે જેને જૈન પરિભાષાની અપેક્ષાએ પંચાસ્તિકાયમય માનવામાં આવે છે, અન્ય દર્શનીએ જેને ચરાચર-સ્વરૂપ માને છે તે જગતમાં કોઈપણ પદાર્થ દ્વિવ્યાપેક્ષા ન ઉત્પન્ન થતું જ નથી. સર્વ પદાર્થો દ્રવ્યાપેક્ષયા આદિ વિનાના અનાદિ છે, જે અમુક પદાર્થને સર્વથા અભાવ માનવાની સાથે દ્રવ્યાપેક્ષા પણ તે પદાર્થની ઉત્પત્તિ માનવામાં આવે તે અસ-પદાર્થને સદ્ભાવ માનવાને પ્રસંગ આવશે અને તે તે કઈ રીતે બની શકે નહિં. તેમ માનવા જતાં અનેક સ્થમાં અતિવ્યાપ્તિના પ્રસંગે આવશે.
વળી જે પદાર્થ દ્રવ્યાપેક્ષા નહિં છતાં જે ઉત્પન્ન થયેલા હેય તે પછી પિતાની મેળે જ તેને ક્ષય થવાને પ્રસંગ આવી જશે એટલે કે અસદ્દને પણ સદ્ભાવ માન, અનેક સ્થળમાં અતિવ્યાપ્તિ આવવી અને પિતાની મેળે જ ક્ષય થવે, જગતની આદિ માનવામાં