________________
GEET|HEB
FEEEEEEEEEEEEEEEE [ પૂ. આગોદ્ધારક આચાર્ય દેવશ્રીએ TI
વાચનારૂપે ફરમાવેલ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્રનું
તાત્ત્વિક વિવેચન (વર્ષ ૧૧. પુ. ૨, પા. ૪૧થી ચાલુ) અવતરણ
જેનું યત્કિંચિત્ સ્વરૂપ જણાવેલું છે, તે સમ્યગ્દર્શન જે કારણથી જેટલા પ્રકારનું કહેવાય છે, તે જણાવવા માટે ત્રીજું સૂત્ર કહે છે,
સૂત્ર-તનિષિામાન્ વા (૩-૨) સૂત્રાર્થ–
તે સમ્યગ્દર્શન નિસર્ગ અપરિપદેશથી અથવા અધિગમ (પોપદેશાદિ નિમિત્ત) થી થાય છે.
માણ-તરેતતુ કai gવિષે મતિ, નિપાનधिगमसम्यग्दर्शनं च, निसर्गादधिगमावोत्पद्यते इति-दिहेतुकं-द्विविधं, निसर्ग: परिणामः स्वभावः अ-परोपदेश इत्यनर्थान्तरम् ।
ભાષ્યા
તે આ સમ્યગ્દર્શન બે પ્રકારે, નિસર્ગ સમ્યગદર્શન અને અધિગમસમ્યગ્દર્શન.
નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે, તેથી બે હેતુવાળું સમ્યગ્દર્શન બે પ્રકારે કહેવાય છે.
નિસર્ગ, પરિણામ, સ્વભાવ, બીજાના ઉપદેશ વિના એ બધા પર્યાયવાચી છે.