________________
પુસ્તક ૨-જું જ નહીં, તેથી ત્રીજા હપ્તામાં ગયા વર્ષે (પુ. ૧૧ પૃ. ૨ પૃ. થી) ચોથા-સૂત્રનું વિવેચન આપેલ.
પણ પરમ–હર્ષની વાત છે કે દેવ-ગુરુકૃપાએ પ્રેસ કેપીનાં બંડલેમાંથી ખૂટતા ત્રીજા-સૂત્રના વિવેચનનાં પાનાં આડા-અવળાં થયેલ, તે જડી આવ્યાં, જેથી રહી જવા પામેલ વચલું (ત્રીજા સૂત્રનું) વિવેચન ગ્ય સુધારા-વધારા સાથે સુસંપાદિત કરી તત્વપ્રેમી વાચકોના હિતાર્થે આ વર્ષે રજુ કરવામાં આવે છે.
વિવેકી સુજ્ઞ-વાચકોએ અર્થગભીર-નયસાપેક્ષ આ વિવેચનના પરમાર્થને સમજવા ગ્ય જ્ઞાની ગુરુભગવંતના ચરણોમાં બેસી યેગ્યતા-મુમુક્ષતાને વિકાસ કરે.
.]
જગતમાં જેમ સાચી વસ્તુને સંગ્રહ કરનાર મનુષ્ય છે નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રહે તેવી રીતે શાસન
સેવાના મહાત્માણની મજાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના
નામે જગતમાં પ્રસરેલે વિશ્વને મેળે ન વળગી પડે તે બાબત & પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે,
કેમકે એટલે શાસન, મારે ભક્ત એટલે શાસન, સમાજ, મારી અને ભક્તોની સેવા એટલે શાસન કે સમાજની સેવા, મારું અને મારા ભક્તોનું બહુમાન એજ શાસનની ઉન્નતિ, હું અને મારો પરિવાર એજ શાસનનાં અંગે.
આવી આવી સર્વથા બીભત્સ અને ગલીચ ભાવનાઓ છે શાસન સેવાને નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે.
પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા છે સહુરૂષે તેવા સડેલા સંસ્કાર ક્ષણભર પણ પિતાના હૃદયમાં
ધારે નહિ. વચનથી ઉચ્ચારે પણ નહિ અને તેવાં કથન કરનારાજ એની છાયાએ પણ છવાય નહિ. છેપૂ. શ્રી આગદ્ધારકની તાત્વિકવણી પા. નં. ૬૦-૬૧ ૨