________________
૩૦
આગમન્યાત
નથી, તેવી રીતે રત્નના વિમાનામાં કંચનનાં ચૈત્ય અને રત્નની મૂર્તિ હોય તેમાં આશ્ચય શું ?
દેવલાકના સુવણ મય દહેરાંના ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે ?
આ બધી વસ્તુ શ્રદ્ધાનુસારી આગમની શ્રદ્ધાને આધારે માને અને તર્કાનુસારી બુદ્ધાહિતપણુ' છેડીને જે વિચાર કરે તે તેને પણ માનવુ પડે. જ્યારે દેવલાકની અંદર સેાનાનાં દહેરાંઓની હયાતી છે ત્યારે શાસ્ત્રકારને પણ તે સાનાનાં દહેરાંની ઘટના અનેક સ્થાને કરવી પડી છે.
શાસ્ત્રોને સાંભળનારા અને સમજનારાએ સારી રીતે સમજે છે કે, સોનાનું ભવન (ચૈત્ય) કરનારને જેટલુ ફળ થાય તેના કરતાં નિયમિત એક સામાયિક કરનારને શાસ્ત્રકારેા ઘણુ ફળ બતાવે છે. અર્થાત્ દેવલાકમાં સોનાનાં ભવના છે, તેની અપેક્ષાએ આ સાનાનાં ભવનાની ઘટના કરવી એ અસ‘ભવિત નથી.
વળી શ્રી મહાનિશીથસૂત્રમાં પણ હજારો સેનાના થાંભલાવાળુ અને સેાનાથી જેનાં તળીયાં મઢેલાં છે, એટલે ચારે બાજી જે મન્દિરને સુવણુ લગાડવામાં આવ્યુ છે, તેવાં મન્દિર કરાવનારને જે ફળની પ્રાપ્તિ થાય, તેના કરતાં પૂર્ણ બ્રહ્મચર્ય ને ધારણ કરનાર, અગર સ–સયમને ધારણ કરનારને અધિક ફળ ખતાવ્યું છે, તે પણ દેવલોકના સેનાના અને સુત્ર મય ચૈત્યાને અનુલક્ષીને હાઈ શકે.
જિનચૈત્ય માટે જે કઈ કરો તે થાડુ',
'
વળી શાસ્ત્રકારો એ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “ ભગવાન જિનેશ્વરમહારાજના મન્દિર માટે જે જ્ઞાનના ઉપયાગ થાય, જે કારીગરીના ઉપયાગ થાય, જે બળના ઉપયાગ થાય, જે પુરૂષાતનના ઉપયાગ થાય, જે ઋદ્ધિના ઉપયાગ થાય, તેજ સફળ અને મહાફળને દેનારા છે.” એમ ધર્મિષ્ઠ-મનુષ્ય માને. એ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દરેક શ્રાવકની તેમ ક્જ રહે કે જ્ઞાન