________________
પુસ્તક ૧-લું આવેલા સામાન્ય દેવતાઓને તેવી ચેષ્ટા કરવાનું સ્થાન રહે જ નહિ, માટે આ સઘળી વાત વિચારાય તે તર્કનુસારીને દેવકના અને બીજા પણ શાશ્વતની મહત્તા ન માનવામાં મિથ્યાત્વ સિવાય બીજું કંઈ નડે તેમ નથી. મનુષ્યમાં પણ તેમ જ હોય છે - વર્તમાનકાળમાં પણ શહેરમાં જે પ્રમાણમાં વસ્તી હોય છે તે પ્રમાણે ઘણે ઘણે અંશે લેકેને ભક્તિભાવ હોય છે, અને ભક્તિવાળા લોકોની અપેક્ષાએ ચિત્યની મહત્તા રાખવી જ પડે છે, તે વાત નિર્મળ-ચક્ષુએ દેખનારાને તે સહેજે જણાય તેમ છે, અને એ રીતિએ જ્યાં જ્યાં વિમાનના દેવતાઓ ભેળા થતા હોય અગર અનેક દેવકના દેવતાઓ એકઠા થતા હોય, ત્યાં ત્યાં ચૈત્યેની મહત્તા હોય, તેમાં આશ્ચર્ય જ નથી? સંપ્રતિ રાજા આદિના સમયનાં ચૈત્ય શું જણાવે છે.
એ વાતને બીજી બાજુએ તપાસીએ, તે એ વાત માનવાને પણ કારણ મળે છે કે-મહારાજા કુમારપાળ અને મહારાજા સંપ્રતિની વખતે બનેલાં દહેરાં અત્યંત મોટા કેમ હતાં? તેને ખુલાસે થશે અને તેની સાથે તે વખતના જેનેને કેટલે બધે જિનેશ્વર ભગવાનની પૂજાને અંગે દઢરાગ હશે? તે પણ જણાશે, આ ધરણે શ્રી રાણકપુરજીનું દહેરૂ, ગોલવાડનાં જૂનાં દહેરાં, આબુજીનાં દહેરાં વિગેરેની મહત્તાનું પ્રજન આપે આપ જણાઈ આવશે.
બીજુ દેવેલેકનાં દહેરાંઓ કંચનનાં હોય, તેમાં કેટલાક શ્રદ્ધાની ઓછાશવાળા અગર શુષ્કતને અનુસરવાવાળા અશ્રદ્ધા રાખે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે દેવતાઓનાં પિતાનાં વિમાને જ્યારે રત્નનાં હોય તે પછી તે જિનેશ્વર ભગવાનનાં દહેરાં કંચનનાં રાખે અને હોય તેમાં નવાઈ શું? જેમ સૌધર્માદિક વિમાનેની ઉંચાઈ સત્તાવીસસે જનની છે અને તેની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજાના મન્દિરની ઉંચાઈ અઢીસેં જે જનની હોય તેમાં આશ્ચર્ય આ. ૧-૩