________________
આગમત
म. ९७ ननु' रागद्वेषयोर्जयोक्त्या कषायेन्द्रियपरिषहाणां जयो गतार्थ एव,
तल्किमर्थ पृथक् तज्जयः स्तूयते । इति । भयोग-व्यवच्छेदपरा गाथैषा । मन्ये च धृतदेवाहवाना अपि रागादिभिर्व्यस्तैः समस्तैश्च पराजिताः, स चैकतमोऽप्यत्र रागादिपराजयो नात्राहतीति नात्रांशतोऽपि देवत्वस्यायोग इत्ययोग
व्यवच्छेदे सर्वेषां सार्थकता जयानामिति ।। પ્ર. ૭ રાગદ્વેષને જય કો એટલે કષા અને ઈન્દ્રિયે અને
પરિષહને જય આવી જ ગયે. તે શા માટે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં રાગ-દ્વેષના જય ઉપરાંત કષાયાદિને પણ જય સ્મૃતિરૂપે જણાવ્યું છે? આ ગાથામાં અગવ્યવચ્છેદને દૃષ્ટિકોણ મુખ્ય છે. તેથી લૌકિક હરિ-હરાદિમાં દેવનું નામ ધરાવવા છતાં ઉપર જણવેલ રાગાદિ સમસ્ત કે તેમાંના છૂટક દોષથી તેઓ પરાભૂત છે. તે આ રાગાદિને પરાજ્ય અહીં ઈષ્ટ નથી એ તત્વ છે.
છે
.
છે શ્રી આગમત સ્થાયી નિધિમાં 8 છે. લાભ લેનાર ભાગ્યશાળીઓની
નામાવલિ
૧૦૦૦) પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના ઉપદેશથી
મહેસાણું જૈન સુધારા ખાતાની પેઢી તરફથી ૨૫) પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ.ના ઉપદેશથી
શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી તરફથી ૧૦૧ પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ.ના ઉપદેશથી
જે. બી. પરીખ વડોદરાવાળા તરફથી