________________
આગમજાત પહેલામાં છ એ જવનિકાયની દયા છે. ચેથામાં રૂપ અને રૂપગત આકૃતિ અને તે આકૃતિવાળા દ્રવ્ય જ વિષય છે,
તેથી એથે સ્થાને તેને નંબર છે. પ્ર. ૮ નવતત્વમાં સંવર કરતાં નિર્જરને આગળ સ્થાન કેમ નહિ? ઉ. સંવર એ જ ખરેખર નિર્જરાનું કાર્ય કરનાર સંવરને
પ્રભાવ જબરદસ્ત છે. તે અપેક્ષાએ પાંચ મહાવ્રત એ સંવર
રૂપ છે, પ્ર. ૯ આરંભ અને પરિગ્રહ, તેમાં પરિગ્રહ એ જડ છે. એ પરિગ્રહને
છેલ્લા નંબરે ક્યાંથી નાખે? ઉ. ચાર મહાવ્રતનું બળ ન મલ્યું તે જીવ મમતા ભાવમાં ઘૂસી જાય,
માટે પરિગ્રહ વિરતિ જરૂરી હેઈ પાંચમે સ્થાનકે મૂકી છે. . ૧૦ વિચારની સુંદરતા એ શાસ્ત્રકારનું ધ્યેય છે. તે પહેલાં
શાસ્ત્રકારે સૂયગડાંગ કેમ ન કર્યું? આચારને સજજડ પકડે તે જ વિચારમાં સજજડ થશે આથી પહેલું આચારાંગ કર્યું.
વિચારમાં ઓતપ્રેત થાય ત્યારે તેના વિચારને સુધારો કરવાની જરૂર તેથી આચારાંગ પછી સૂયડાંગ, પ્ર. ૧૧ પૂજા-પ્રભાવનાનું નિરૂપણ કરતાં પાંચ મહાવ્રતનું નિરૂપણ કેમ! ઉ, દેવ, ગુરૂને ધર્મની જડ મહાવ્રતને અંગે છે. માટે પહેલાં
મહાવ્રત જણાવ્યાં. પ્ર. ૧૨ પરિગ્રહ વિરમણ પાંચમે નંબર કેમ? ઉ. મૂછ છેડવાને વખત લાવવા માટે બહારની વસ્તુ છોડ
વાની જરૂર અલ્પ, બહુ છેડવા તેથી પાંચમે નંબરે તે રાખ્યું.
હિંસા વગેરે ચારમાં બંનેનું બગડે, પણ પરિગ્રહમાં લેનારનું જ બગડે મૂરછ કરનારનું બગડે.