SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પુસતક ૪-થું પ્રાણાતિપાતની વિરતિ સર્વપ્રાણીને નાશ અટકાવે તેથી પહેલે નંબરે! આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે મૃષાવાદ સર્વ દ્રવ્ય પર્યાય વિષયક, જ્યારે અદત્તાદાના લેવા- મેલવાની ચીજ વિષયક...તેથી બીજે નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકયું. મૈથુન રૂપ અને રૂપસહગતને માટે, તેથી એથે નંબરે. પ્ર. ૪ એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીઠો, ત્યાં કહી દીધું કે તમારૂં મહાવ્રત ગયું, સર્વપ્રાણાતિપાતના પચક્ખાણ કર્યા છે કે નહિ અને અહીં હિંસા થાય છે કે નહિ? ઉ. સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું એ નયવાક્ય છે. માટે અપવાદે ઉતરવી પડતી નદીને છોડીને આ પ્રતિજ્ઞા જાણવી. પ્ર. ૫ દયા. સત્ય, અદત્તાદાન એ ત્રણમાં જાળી–બારી મૂકી, થામાં બારી કેમ ન મૂકી? આ ત્રણ મહાવ્રતમાં પરિણતિ અને પ્રવૃત્તિને જુદી રાખી. શકાય છે. માટે સ્વાવાદ કર ઉચિત છે. પણ ચેથામાં પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે. એટલે ઉચિત નથી. પ્ર. ૬ પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે જાળી, બારી, ખાળ, નહેર, પણ ચેથા વ્રતને અંગે જાળી બારી, વગેરે નહિ, આવા ચોથા મહાવ્રતને પહેલે નંબરે ન મુકયું ને ચોથા નંબરે કેમ મૂકયું! ઉ, હિંસા મોક્ષના આચારને આચરતાં વચમાં આવે છે, પણ મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવે. પ્ર. ૭ જબરદસ્ત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મુકયું જેને પહેલે નંબરે મુકવું જોઈતું હતું તેને પણ સત્યથાથી કહીને ચોથે સ્થાને જ મેલવાનું કારણ?
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy