________________
-પુસ્તક -થું મૂરત અજિત જિનંદકી દેખત માનત સુરગિરિ શોભે. નિશદિન નિજ દેદાર નિહાલે પ્રથમ અમૃત રસ લેભે-ભેટો. ૩ In અમીરસકી વૃષ્ટિ જિન દષ્ટિ, મુજ નયનાં બીચ આવે . કામ ક્રોધ સભી તાપ નિવારતક આપત શિવ નિજ ભાવે-ભેટયો. ૪ સંવત ઓગણીસ ચોરાશી વર્ષે માધ વદિ બીજા દિવસે ભેટે વિભુષણ જગક પાયે, આનંદ-અમૃત દિલ ઉલસે-ભેટયો. ૫
૪ શ્રી આદીશ્વર ભગવાન સ્તવન
(રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીએ) આદીશ્વર જિન સેવીયે, મરુદેવા ઉરહંસ | નાભિનરેસર વંશ નભતલ હંસ જે, ભવિકમલાકર હંસ / જે રયણી અરિહંતજી, આવે જનની કૂખ ચઉદ સુપન લેહ નિમલ તેજ દિવાકર, માતા દેખે મતદુઃખ ારા સ્વપ્ન પાઠક નહિં તે સમે, જે કહે સ્વપ્નને લાભ નાભિ કહે મરુદેવાને સ્વપ્ન ફલે તદા, થાય જિન એહ લાભ iા માય પાસે આવી ઈન્દ્રજી કહે જિન જનમ ઉદાર ! ફાગણ વદ આઠમ દિને જન્મ લહે પ્રભુ, ભુવનમાં ય જ્ય કાર અજા ઈન્દ્ર વ્યાપે જિનવંશને, સે શિલ્પ કર્મ ચેસઠ જનહિતે શતપુત્રને રાજ્ય ભળાવીને, ધન વરસે ઉફિકઠ પા રાજ્ય કરી શુભ માગને રાહ કરી જિનચંદ | ઉડાડ અઢાર સાગરનું ટાળતા, અંતર આનદ ચંદ દા
૫ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન સમરે સદા ભવિક એક ચિત્ત કામ કલિ કરવાલ સમે, એ દેવ ન દૂજે છે. પ્રભુ શુભ પાર્શ્વ સુપાર્થ બિરાજેભવિ હૃદયાબુજ નિત્યા માનું વર-વિરોધ સંભારી, મદ મેહાદિ અનિત્ય. સમરે. ૧