SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન્યાત શ્રી સિદ્ધાચલજી સ્તવન ( રાગ-તું હી દેવ સાચો મીલિયો). ધન્ય જન્મ ગિરિવર નિરખે જોઈ રેમ રોમ મન હરખ્યારે ધન્ય. સતયુગસે આ કલિયુગ સારો, દર્શન દર્શન કરે છે ભવજલધિ પાર ઉતારે, તીરથ નહિ. જે પરખે રે ધન્ય. ૧ / સંઘ સહ મહાવદી આઠમે નીકળી આવ્યું તુજ દરબારે સૂરિપદ ગણિપદ ધારે; મુનિવર ગણધર સરખે રે ધન્ય. ૨ | ત્યાગી સચિત્તને બ્રહ્મવ્રતધારી, આવશ્યક દુગકારી ! ભૂમીસંથારી એકાસણુ સહપદચારી, તુજદર્શન શુદ્ધ મન રાખે રે ધન્ય. ૩ સહ દરશન પટરી પાલે, શુદ્ધ ભાલન સહુ ચાલે ગિરિ ધ્યાન ધરે સવિકાલે નવી મનમાં ઉપાધિ ને રે ધન્ય. ૪ . ભરી થાલ મોતીડે વધાવું; નવ નવી આંગી રચાવું છે શાસનની શોભ ચઢાવું; પામ્ય જન્મ કૃતાર્થ હરખે રે ધન્ય. પn ઓગણીસે ઑતેર વરસે ચૈત્ર સુદી તૃતીયા દિવસે દેખે ગિરિરાજ અંતરસે નવલસુત જીવણ હરખે રે ધન્ય. ૬ લઘુકમી તુજ પદકજ પૂજે ભવ સંચિત અઘ પ્રજે નિજ આતમ રૂપ વિબુજે આજે આનંદ દીલભર પરખે રે ધન્ય છા શ્રી અજિતનાથ સ્તવન (રાગ-અમીરસ ભીને રે). ભેટયો ભાવ શુધ તારગે; દેખે અજિતજિનંદ મન રંગે, મંદિર જગમેં સબહી દેખે, જેડ નહિ કઈ ઈસકી . ગગનતલે જઈ બાત કરત એ; માનું ઈધરસે ચસકી-ભેટો. ૧ મંદિર પાસ ખડા હૈ દેખે શિખર ધ્વજા દંડ સાથે વાત વિના શિર પાઘ પડતી ત્યૌ સાહી (પકડી) નિજહાથે-ભેટ્યો. ૨
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy