________________
પુસ્તક ૪-થું
આ શાળામાં સૂર્ય અને ચંદ્રના ઉપરી અર્જવ શાહ થાય છે. અને તે સૂર્ય-ચંદ્રના ઉદ જે નિયમિત માય છે તે કારણ જેને ભાગ્યદય જ છે. સૂર્ય અને ચંદ્રનું વાવે પણ પર્યટન થવસથી તેમના ઉદયાસ્ત થાય છે. પણ તેથી પ્રાણીઓને ઉપકાર થતે હેવાથી પૂર્વે જણાવ્યા પ્રમાણે તેને ઉમારી માત જરૂરી છે..
વર્તમાન કાળની સૂર્ય–ચંદ્રની સંયુક્ત સ્થિતિવાએ ક્ષેત્રે વિચાર કરતાં પણ ભાગ્યશાળી પુના સ્થાનભૂત એ જ તે સૂર્યચંદ્રના સમાન ચલનથી સમ–શીતષ્ણપણું હોય છે, અને તે અપેક્ષાએ પણ સૂર્ય-ચંદ્રના સરખા ચલનથી થતું સમશીતોષ્ણપણું અનુભવવાવાળા લેકે, ઈતર લેકે કરતાં તે બાબતમાં ભાગ્યશાળી હોય તેમાં આશ્ચર્ય જ નથી.
જે જીવને કેઈપણ કુટુંબી નથી હોતે તેવા અનાથ અને પણ સરખી રીતે આધાર આપી બચાવનાર જે કોઈપણ હોય તે તે ધર્મ (પુણ્ય) જ છે.
કેઈપણ પ્રકારના મિત્રને ન ધારણ કરનાર એવા પુરૂષને અમિત્ર પાસેથી પણ મિત્રનું કામ બજાવી આપી સહારે આપનાર કેઈપણ હોય તે તે ધર્મ જ છે. - ઈષ્ટ પદાર્થોને સંગ ન થ હોય તે તેને મેળવી આપનાર અને જે સંગ થયેલું હોય તે તેને ટકાવી રાખનાર એ નાથ કેઈપણ હોય તે તે ધર્મ જ છે.
આ પૂર્વે જણાવ્યા પ્રમાણે કેવળ આ જીવનના નિર્વાહમાં જ ધર્મનું ઉપયોગીપણું છે. એમ નહી, પણ પરભવમાં થતી નરકગતિથી આ જીવને બચાવી દેનાર કોઈપણ હોય તે તે ધર્મ જ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પુણ્યધર્મ જેમ અપૂર્વ કાર્યો કરે છે. તેવી જ રીતે નિર્જ નામને ધર્મ તે આ જીવને નિરતિશય એવા સર્વજ્ઞપણના વૈભવને આપી, અવ્યાબાધ પદને પ્રાપ્ત કરાવી આપે છે.
આ. ૪–૨