________________
પુસ્તક ૪
આવા હિતૈષી અને અદ્વિતીય ધર્મબંધુની મદદ જેઓને નથી ‘હતી, તેઓ જ અપાર દુઃખ-દરિયામાં ડૂબી જાય છે. જગતના વિચિત્ર-સંજોગોમાં એકી–સાથે રહેલા વિવિધ પ્રાણીઓમાં થતા સુખ-દુઃખાદિ ફળની વિચિત્રતા દેખનારા કોઈપણ મનુષ્યથી આ મહિમા સ્વીકાર્યા સિવાય છૂટકોજ નથી. * સરખા સંજોગોમાં વિચિત્ર-ફળને પ્રાદુર્ભાવ માનવે તે વિચિત્ર કારણને લીધે જ છે એ અકલમંદથી અજાણ્યું નથી. હવા, પાણી, પૃથ્વી આદિક બીજા બીજા હેતુઓને કલ્પવા છતાં પણ તે હવાદિકના તેવા સંજોગોમાં અંતતઃ ધર્મ (પુણ્ય)ને કારણે માન્યા શિવાય ચાલે તેમ નથી.
પૃથ્વીની ચારે બાજુ સમુદ્ર વિંટાએલે છે, અને તે સમુદ્રનું પાણી પૃથ્વીની સપાટી કરતાં અનુક્રમે હજારે જે જન ઉંચું થઈ જાય છે. છતાં તે પાણી જે દ્વીપને ડુબાડતું નથી. તે દ્વીપમાં રહેલા જીવનધારી જીના પુણ્યને જ પ્રભાવ છે,
વર્તમાન કેની માન્યતા પ્રમાણે પણ પૃથ્વી દળના ભાગ કરતાં પાણીના દળને ભાગ ત્રણ ગણે છે. અને તે માટે પાણીને ભાગ કોઈ પણ વ્યક્તિથી નિયમિત કરાયેલ નથી, છતાં તે ત્રણ ગુણે પાણીને ભાગ પૃથ્વીને ભેદી નાખતું નથી, તેમજ પૃથ્વી પર ફરી વળતે પણ નથી, તેમાં જે કંઈપણ મુખ્ય કારણ હોય તે તે પૃથ્વી ઉપર જીવન ધારણ કરનાર અને પુણ્યપ્રભાવ જ છે.
જગતભરના છે-કે જેઓ વેકિય શરીરને ધારણ કરનારાની જેમ આકાશમાંથી સ્વતંત્ર વૈક્રિય પુગલ લેવાવાળા નથી–તે સર્વને સ્થૂળ શરીર ધારણ કરવામાં ખેરાક આદિ માટે વરસાદની જરૂર રહે તે સ્વાભાવિક છે. અને તે વરસાદ કેઈપણ વ્યક્તિ કે સમુદાયના કાબુમાં નથી, પણ ફક્ત તે વરસાદની ઉપર આધાર રાખનારા પ્રાણીઓના પુણ્યપ્રભાવના જ કાબુમાં છે.
વરસાદના જુદા જુદા પ્રવાહો જુદા જુદા દેશ ઉપર જુદી